Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાની કિંમત 50580 રૂપિયા, લગ્નની સીઝનમાં સોનાંના ભાવમાં ઉછાળો

ગયા વર્ષે 11 નવેમ્બરે MCX પર સોનું ₹50,259 પર ટ્રેડ થઈ રહ્યું હતું. તે જ સમયે ચાંદી રૂ. 62,097 પર ટ્રેડ કરી રહી હતી. હાલ સોનું તે કિંમતથી માત્ર 1000 રૂપિયા સસ્તું રહી ગયું છેપરંતુ ચાંદીની કિંમત લગભગ 4000 રૂપિયા મોંઘી છે.

Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાની કિંમત 50580 રૂપિયા, લગ્નની સીઝનમાં સોનાંના ભાવમાં ઉછાળો
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 10:28 AM

Gold Price Today : સોનાના ભાવમાં આજે ગુરુવારે વધારો નોંધાયો છે. આજે 11 નવેમ્બરે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 0.20% વધી છે એટલે કે સોનું 1000 રૂપિયાથી વધુ મોંઘું થઈ ગયું છે. આ સાથે 10 ગ્રામ સોનાની કિંમત આજે 49,043 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. બીજી તરફ આજે ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. ચાંદીની કિંમત 175 રૂપિયા એટલે કે 0.27 ટકા વધીને 66053 રૂપિયા થઈ ગઈ છે.

સોનું રેકોર્ડ સ્તર કરતા 1000 રૂપિયા સસ્તું છે ગયા વર્ષે 11 નવેમ્બરે MCX પર સોનું ₹50,259 પર ટ્રેડ થઈ રહ્યું હતું. તે જ સમયે ચાંદી રૂ. 62,097 પર ટ્રેડ કરી રહી હતી. હાલ સોનું તે કિંમતથી માત્ર 1000 રૂપિયા સસ્તું રહી ગયું છેપરંતુ ચાંદીની કિંમત લગભગ 4000 રૂપિયા મોંઘી છે. તમને જણાવી દઈએ કે લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે આવી સ્થિતિમાં સોના-ચાંદીના વધતા ભાવ કિંમતી ધાતુ મોંઘી બનાવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એક નજર આજના 24 કેરેટ સોનાના ભાવ ઉપર

MCX GOLD    48973.00 +119.00 (0.24%) –  10:20 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         50580 RAJKOT 999                   50600 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 50400 MUMBAI                  48260 DELHI                      51710 KOLKATA                50360 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE          50070 HYDRABAD         50070 PUNE                      49540 JAYPUR                 49660 PATNA                   49540 NAGPUR               48260 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               44559 AMERICA         43637 AUSTRALIA     43577 CHINA              43640 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં પ્રારંભિક નરમાશ સાથે Sensex અને Nifty માં અડધાં ટકાનો ઘટાડો, Nykaa નો શેર 5% તૂટ્યો

આ પણ વાંચો : High Return Stock : 100 રૂપિયાથી સસ્તાં આ શેરે 1 વર્ષમાં આપ્યું 62% રિટર્ન, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?

g clip-path="url(#clip0_868_265)">