Food Tips: આ સમયે અને આ રીતે સલાડ ખાતા હોવ તો ચેતી જજો, જાણો યોગ્ય રીત

સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેવા સમયે સલાડ ના ખાવું જોઈએ? અને કઈ રીતે સલાડ ના ખાવું જોઈએ?

Food Tips: આ સમયે અને આ રીતે સલાડ ખાતા હોવ તો ચેતી જજો, જાણો યોગ્ય રીત
સલાડ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 16, 2021 | 5:11 PM

લોકો હંમેશાં કચુમ્બર (સલાડ) ખાવું પસંદ કરે છે. સલાડનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સલાડ આપણા શરીરમાં રહેલા પોષક તત્વોબી ભરપાઈ કરે છે. જે ઘણીવાર રસોઈ રાંધવા દરમિયાન નાશ પામે છે. સલાડ દ્વારા શરીરને માત્ર વિટામિન અને ખનિજ તત્વો જ નહીં પરંતુ ફાઈબર પણ મળે છે.

વરસાદના સમયે ના ખાઓ સલાડ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું અને ફાયદાકારક છે. પણ મોટાભાગના લોકો જાણતા નથી કે સલાડ ખાવાની સાચી રીત કઈ છે. આ કારણોસર તે સ્વાસ્થ્ય પર આડ અસર કરે છે અને તે હાનિકારક નીવડે છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં સલાડ ખાવાનું ટાળવું જોઈએ. કેમ કે આ સમયે લાપરવાહી ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.

જમવા સાથે ના ખાઓ સલાડ જો તમે કોઈ ડાયેટિશિયનને પૂછશો તો તે તમને ખોરાક સાથે સલાડ ના ખાવાની સલાહ આપશે. જો તમે વારંવાર આવું કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. ડાયેટિશિયન્સ ભલામણ કરે છે કે સલાડ જમ્યા પહેલા ખાવું જોઈએ. જમવાના અડધો કલાક અથવા એ પહેલા સલાડ ખાઈ શકો છો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આની પાછળનું કારણ એ છે કે તમે જ્યારે જમતા હોવ ત્યારે ખૂબ ભૂખ સંતોષાતી હોય છે. આના કારણે તમે ખોરાકમાં ઓછું કાર્બોહાઈડ્રેટ લો છો. જે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદગાર છે. ઉપરાંત, તમારા શરીરને તેમાંથી ઘણા પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનિજો મળે છે.

ફૂડ નિષ્ણાતો કહે છે કે સલાડમાં ક્યારેય મીઠું ઉમેરવું જોઈએ નહીં. જો તમે મીઠું ઉમેર્યા પછી તેને ખાવાનું પસંદ કરો છો, તો તેની સાથે કાળા અથવા સંચળ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા સમય પહેલા કાપેલું સલાડ ના ખાવું જોઈએ. બેક્ટેરિયા વરસાદના મોસમમાં ખૂબ જ સક્રિય હોય છે. આ ઉપરાંત સલાડ ક્યારેય પણ લાંબા સમય સુધી ખુલ્લું ન છોડવું જોઈએ. ખાસ કરીને રાત્રે સલાડ ના ખાવું જોઈએ. ખાસ કરીને રાત્રે કાકડીનો ઉપયોગ ન કરો.

નોંધ- આ સિવાય તમારા ડાયેટીશ્યનની પણ સલાહ લેવી જરૂરી છે. આ લેખ વિસ્તૃત માહિતિ માટે છે.

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">