Miss India 2020 : કોણ છે મનસા વારાણસી, જેણે જીત્યો મિસ ઈન્ડિયા 2020 નો ખિતાબ

તેલંગાનાની માનસા વારાણસીએ મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો. મિસ ઈન્ડિયાની વિજેતા મનસા વારાણસી 23 વર્ષની છે. તે હૈદરાબાદની છે.

Miss India 2020 : કોણ છે મનસા વારાણસી, જેણે જીત્યો મિસ ઈન્ડિયા 2020 નો ખિતાબ
માનસા વારાણસી મિસ ઈન્ડિયા 2020
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 11, 2021 | 12:31 PM

મિસ ઈન્ડિયા 2020 નો ગ્રાન્ડ ફિનાલે બુધવારે મુંબઇમાં યોજાયો. જેમાં તેલંગાનાની માનસા વારાણસીએ મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો. જ્યારે માનિકા શ્યોકંદ ફેમિના મિસ ગ્રેંડ ઈન્ડિયા, માન્યા સિંહ ફેમિના મિસ ઇન્ડિયા 2020 રનર-અપ બની. આ શો દરમિયાન તમામ સ્પર્ધકો ઉત્સાહિત દેખાયા હતા.

મિસ ઈન્ડિયાની વિજેતા મનસા વારાણસી 23 વર્ષની છે. તે હૈદરાબાદની છે. ઉપરાંત તે મિસ તેલંગાના પણ રહી ચૂકી છે. તેણે એન્જિનિયર છે. આ ઉપરાંત તેણે પ્રાથમિક શિક્ષણ ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલમાં લીધું છે. જ્યારે વસવી કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું. માનસા એ FIX સર્ટિફિકેશન એન્જિનિયર તરીકે કામ કરે છે. માનસાને પુસ્તકો વાંચવું, સંગીત, અને ડાંસ પસંદ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

માનસાએ જણાવ્યું કે એક વાર તે ટીચર પણ બની હતી. જેનું કારણ હતું કે તેને બાળકો સાથે જોડાઈને તેને લાગ્યું કે દરેક હાસ્ય અને એક્શન પાછળ કોઈના કોઈ વાર્તા હોય છે. આ વાર્તા ક્યારેક આનંદ દાયક હોય છે, ક્યારેક દુખદ. માનસા કહ્યું હું વધુમાં વધુ બાળકો સુધી પહોંચવા માંગું છું. અને તેમને સુરક્ષિત મહેસુસ કરાવવા માંગુ છું. જે આપણા માનસિક આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે, મિસ ઈન્ડિયાના ઇતિહાસમાં પહેલીવાર COVID-19 રોગચાળાને કારણે સ્પર્ધાની આખી પ્રક્રિયા ડિજિટલ રીતે થઇ. મિસ ઈન્ડિયા 2020ની આ 57 મી આવૃત્તિ હતી.

વીએલસીસી ફેમિના મિસ ઈન્ડિયા 2020 નો ગ્રાન્ડ ફિનાલે મુંબઈની સુંવાળપનો હોટલમાં યોજાયો હતો. વાણી કપૂર, ચિત્રાંગદા સિંહ, નેહા ધૂપિયા, અપર્શક્તિ ખુરાના અને પુલકિત સમ્રાટ જેવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અપર્શક્તિ ખુરાનાએ તેનું આયોજન કર્યું હતું જ્યારે નેહા ધૂપિયા આ મેગા ઇવેન્ટની સત્તાવાર પ્રસ્તુતકર્તા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">