Gananayakaya Song: ગણેશ ચતુર્થી પર લોકપ્રિય ગીત ગણનાયકા સોંગ LYRICS અને VIDEO જુઓ અહીં

ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ તારીખે ભગવાન ગણેશ પ્રગટ થયા હતા. દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસ પર બાપ્પાને ઘરે લાવે છે. ત્યારે આજના આ ખાસ દિવસ પર અમે ગણનાયકા ગીત જે લોકોમાં લોકપ્રિય છે તે ગીતના લિરીક્સ લઈને આવ્યા છે. વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

Gananayakaya Song: ગણેશ ચતુર્થી પર લોકપ્રિય ગીત ગણનાયકા સોંગ LYRICS અને VIDEO જુઓ અહીં
Gananayakaya Song LYRICS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 3:40 PM

ભગવાન ગણેશની જન્મજયંતિ આજે 19 સપ્ટેમ્બર 2023ના રોજ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. આ તહેવાર ભાદરવાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ તારીખે ભગવાન ગણેશ પ્રગટ થયા હતા. દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસ પર બાપ્પાને ઘરે લાવે છે. આ ખાસ અવસર પર તમે તમારા મિત્રો અને સંબંધીઓને વોટ્સએપ અને ફેસબુક પર ખાસ સંદેશાઓ દ્વારા ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવે છે.

ત્યારે આજના આ ખાસ દિવસ પર અમે ગણનાયકા ગીત જે લોકોમાં લોકપ્રિય છે તે ગીતના લિરીક્સ લઈને આવ્યા છે. વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

(Video credit-  Suprabha KV)

Gananayakaya Song Lyrics

આઆ આઆ આઆ આઆ આઆ આઆ આઆ આઆ આઆ

વક્રતુંડા મહાકાયા સૂર્યકોટી સમાપ્રભા નિર્વિઘ્નમ કુરુમેદેવ સર્વ કાર્યેષુ સર્વદા

ગણનાયકાયા ગણદૈવથાયા ગણાધ્યક્ષાય ધીમહિ

ગુણ શેરેરાયા ગુણા મન્ધિતાયા ગુણેશાયા ધીમહિ ગુણાધિષ્ઠાયા ગુણાધીશાય ગુણ પ્રવિષ્ટાયા ધીમહિ

એકદન્થાયા વક્રતુણ્ડાયા ગૌરી થાનૈયા ધીમહી

ગજેશાનાયા ભાલચંદ્રાય શ્રીગણેશાયા ધીમહી એકદન્થાયા વક્રતુણ્ડાયા ગૌરી થાનૈયા ધીમહી ગજેશાનાયા ભાલચંદ્રાય શ્રીગણેશાયા ધીમહી

ગાનચથુરાયા ગાનપ્રાણાયા ગાનાન્થારાથમને ગાનોત્સુખાયા ગણમત્તાયા ગાનોત્સુખ મનસે

ગુરુ પૂજાતાયા ગુરુ ધૈવથાયા ગુરુ કુલસ્થાયિને ગુરુ વિક્રમાયા ગુહા પ્રવરાયા ગુરવે ગુણ ગુરવે

ગુરુદૈત્ય કલાક્ષેત્રે ગુરુ સર્વ સારા રાધ્યાય

ગુરુ પુત્રા પરિત્રાત્રે ગુરુ પાખંડ ખંડા ખાયા

ગીતા સારાયા ગીતા થથવાયા ગીતા ગોથરાયા ધીમહી

ગુડા ગુલ્ફાયા ગાંધા મતાયા ગોજયા પ્રધાયા ધીમહી

ગુણાધિષ્ઠાયા ગુણાધીશાય ગુણ પ્રવિષ્ટાયા ધીમહિ

એકદન્થાયા વક્રતુણ્ડાયા ગૌરી થાનૈયા ધીમહી

ગજેશાનાયા ભાલચંદ્રાય શ્રીગણેશાયા ધીમહી એકદન્થાયા વક્રતુણ્ડાયા

ગૌરી થાનૈયા ધીમહી ગજેશાનાયા ભાલચંદ્રાય શ્રીગણેશાયા ધીમહી

ગણનાયકાયા ગણદૈવથાયા ગણાધ્યક્ષાય ધીમહિ ગુણ શેરેરાયા ગુણા મન્ધિતાયા ગુણેશાયા ધીમહિ ગુણાધિષ્ઠાયા ગુણાધીશાય ગુણ પ્રવિષ્ટાયા ધીમહિ

એકદન્થાયા વક્રતુણ્ડાયા ગૌરી થાનૈયા ધીમહી ગજેશાનાયા ભાલચંદ્રાય શ્રી ગણેશાયા ધીમહી ||4||

શ્રીગણેશાય ધીમહી શ્રી ગણેશાયા ધીમહી |

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિ જાતકોને આજે કાર્યક્ષેત્રે સકારાત્મક પરિણામ મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યક્ષેત્રે સકારાત્મક પરિણામ મળશે
Surat : સગીરાને ધમકી આપનાર વિધર્મી જેલમાં
Surat : સગીરાને ધમકી આપનાર વિધર્મી જેલમાં
Surendranagar Video : પ્રાથમિક સુવિધાઓનો અભાવથી 27 હજાર કર્મીઓ પરેશાન
Surendranagar Video : પ્રાથમિક સુવિધાઓનો અભાવથી 27 હજાર કર્મીઓ પરેશાન
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે