500 કિલો વજન ધરાવતી ગણેશજીની આ અનોખી પ્રતિમાં

19 September 2023

Pic credit -TV9 hindi

ભગવાન ગણેશનની આ પ્રતિમાં ગાઢ જંગલોની વચ્ચે છે 3000 ફૂટની ઉંચાઈ પર છે પ્રતિમાં

Pic credit -TV9 hindi

છત્તીસગઢના દંતેવાડામાં ઢોલકલ પર્વત પર આ અનોખી મૂર્તિ છે

Pic credit -TV9 hindi

કહેવાય છે કે આ પહાડી પર બાપ્પા અને પશુરામ વચ્ચે યુદ્ધ થયું હતું. બંને વચ્ચે કોણ જીત્યુ તે હજુ એક રહસ્ય છે

Pic credit -TV9 hindi

આ માન્યતાઓને ધ્યાનમાં રાખીને અહીં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

Pic credit -TV9 hindi

આ પ્રતિમા 11મી સદીમાં સ્થાપિત કરવામાં આવી , પર્વતની ટોચ પર સ્થિત છે 

Pic credit -TV9 hindi

મૂર્તિનું વજન લગભગ 500 કિલો છે અને તે લગભગ 3 ફૂટ ઊંચી છે. અહીંયા દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Pic credit -TV9 hindi

જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે.

Pic credit -TV9 hindi

અહીં આવનારા લોકો લગભગ 16 કલાક ટ્રેકિંગ કરીને અહીં પહોચવાનું હોય છે 

Pic credit -TV9 hindi

અમદાવાદના લાલ દરવાજાના ગણેશ મંદિરમાં લાગી ભક્તોની કતારો

Pic credit -TV9 hindi