Vivek Oberoi વગર વિઝાએ પહોંચ્યા UAE, અભિનેતાએ વીડિયો શેર કરી જણાવી પૂરી કહાની

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય થોડા દિવસો પહેલા તેના કેટલાક અંગત કામ માટે.યુએઈ પહોંચ્યા હતા. વિવેક જ્યારે દુબઈ એરપોર્ટ પહોંચ્યો ત્યારે તે મુશ્કેલીમાં મૂકાઈ ગયો. વિવેકને મુશ્કેલીમાંથી બહાર કાઢવા એરપોર્ટના કેટલાક અધિકારીઓએ તેમને મદદ કરી.

Vivek Oberoi વગર વિઝાએ પહોંચ્યા UAE, અભિનેતાએ વીડિયો શેર કરી જણાવી પૂરી કહાની
વિવેક ઓબેરોય
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 15, 2021 | 2:41 PM

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય થોડા દિવસો પહેલા અંગત કામ માટે યુએઈ પહોંચ્યા હતા. વિવેક જ્યારે દુબઈ એરપોર્ટ પહોંચ્યો ત્યારે તે મુશ્કેલીમાં મૂકાઈ ગયો. વિવેકને મુશ્કેલીમાંથી બહાર કાઢવા એરપોર્ટના કેટલાક અધિકારીઓએ તેમને મદદ કરી. વિવેકે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે દુબઈ એરપોર્ટના અધિકારીઓની ઉદારતા વિશે વાત કરી હતી, તેમજ મદદ કરવા બદલ તમામ અધિકારીઓનો આભાર માન્યો.

હું મારા વિઝા લાવવાનું ભૂલી ગયો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વીડિયોમાં વિવેકે કહ્યું કે, હું કામ માટે દુબઈ આવ્યો છું. જ્યારે હું દુબઈમાં પ્રવેશ્યો ત્યારે મને લાગ્યું કે હું મારા વિઝા લાવવાનું ભૂલી ગયો છું અને મારી પાસે તેની ડિજિટલ કોપિ પણ નથી. હું દુબઈના લોકોને આભાર કહેવા માંગુ છું, અહીંના લોકો ખૂબ જ સારા છે. ઇમિગ્રેશન કંટ્રોલ, પાસપોર્ટ અધિકારી મારી પાસે આવ્યા અને તેઓએ મારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો.

View this post on Instagram

A post shared by Vivek Oberoi (@vivekoberoi)

એરપોર્ટ અધિકારીઓએ મને આ સમસ્યામાંથી બહાર કાઢયો

વિવેકે વીડિયોમાં વધુમાં ઉમેર્યું કે, દુબઈ એરપોર્ટના અધિકારીઓએ મને આ સમસ્યામાંથી બહાર કાઢયો. તેઓએ તેમની સિસ્ટમમાંથી મારા વિઝાની એક નકલ કાઢી અને મને આપી. ખાસ કરીને મરહાબા સેવાની મહિલા અધિકારી, રોશેલે મને ખૂબ મદદ કરી. જે મને એરપોર્ટના તમામ વિભાગોમાં લઈ ગઈ અને મારો મુદ્દો ઉકેલાઈ ગયો. હું અધિકારીઓનો આભાર માનું છું અને દુબઈ એરપોર્ટનો આભાર માનું છું કે તે ખૂબ મદદગાર છે. આશા છે કે હવે હું અહીં મુસાફરી કરી શકું છું. હું આરામ કરી શકુ છુ અને મારી મુસાફરીનો આનંદ માણી શકું છુ! ચીઅર્સ, મિત્રો.

આ પણ વાંચો: ‘TRIBHANGA’ નેટફ્લિક્સ પર થશે રિલીઝ, કાજોલની ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">