Urvashi Rautelaને ‘વર્જિન ભાનુપ્રિયા’ માટે મળ્યો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ, પોસ્ટ શેર કરીને ચાહકોનો માન્યો આભાર

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા (Virgin Bhanupriya) ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે આ ફિલ્મ માટે ઉર્વશીને એવોર્ડ આપવામાં આવ્યો છે.

Urvashi Rautelaને 'વર્જિન ભાનુપ્રિયા' માટે મળ્યો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ, પોસ્ટ શેર કરીને ચાહકોનો માન્યો આભાર
Urvashi Rautela
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 8:02 PM

બોલિવૂડની સૌથી નાની ઉમરની સુપરસ્ટાર ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) તેમના શાનદાર અભિનય, તેમના ડાન્સ મૂવ્સ, ટ્રેન્ડી આઉટફિટ્સ, અદભૂત વ્યક્તિત્વ અને ફિટનેસ પ્રતિ અભિનેત્રી આશ્ચર્યચકિત કરવામાં ક્યારેય નિષ્ફળ થઈ નથી. ઉર્વશી રૌતેલાના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે, તે તેમના ચાહકોને તેની સફળતા અને કામ વિશે અપડેટ કરતી રહે છે.

ઉર્વશી (Urvashi Rautela) એ તેમના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર 2020 માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ (Virgin Bhanupriya) માટે ‘ઈન્ટરનેશનલ આઇકોનિક ચોઇસ એવોર્ડ્સ 2021’ માંથી ‘સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ’ પ્રાપ્ત કરવા બદલ તેના પ્રેક્ષકોનો આભાર માન્યો હતો. ઉર્વશીએ ફિલ્મમાં ભાનુપ્રિયા અવસ્થી (ભાનુ) ની ભૂમિકા ભજવી હતી. જેના માટે ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ને એવોર્ડથી નવાજવામાં આવી હતી. પ્રેક્ષકો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા અભિનેત્રીએ કહ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે લોકોએ મારા કામની પ્રશંસા કરી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અહીં જુઓ ઉર્વશી રાઉતેલાની પોસ્ટ

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ આભાર માનતા વીડિયોના કેપ્શન આપ્યું, મારી ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા માટે બેસ્ટ અભિનેત્રી ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ 2021 માટે આભાર. ઈન્ટરનેશનલ આઇકોનિક એવોર્ડ 2021 તમારો આભાર. આઈ લવ યૂ ઓલ. ચાહકો ઉર્વશીની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેણીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) મોટા બજેટની સાયન્સ-ફિક્શન તમિલ ફિલ્મ સાથે પોતાનું તમિલ પદાર્પણ કરશે, જેમાં તે માઇક્રોબાયોલોજિસ્ટ અને એક આઈઆઈટીયન ની ભૂમિકા ભજવશે, અને બાદમાં તે એક ડ્યૂલ લેંગ્વેજ થ્રિલરમાં જોવા મળશે. તે ‘બ્લેક રોઝ’ ની સાથે સાથે “થિરુતુ પાયલે 2” ની હિન્દી રિમેકમાં જોવા મળશે. અભિનેત્રીને તાજેતરમાં ગુરૂ રંધાવા સાથે તેમનું ગીત “ડૂબ ગયે” અને મોહમ્મદ રમઝાન સાથે “વર્સાચે બેબી” માટે બ્લોકબસ્ટર પ્રતિસાદ મળ્યો હતો. ઉર્વશી રૌતેલા જિયો સ્ટુડિયોની વેબ સિરીઝ “ઈન્સ્પેક્ટર અવિનાશ” માં રણદીપ હુડ્ડા સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. જે સુપર કોપ અવિનાશ મિશ્રા અને પૂનમ મિશ્રાની સાચી વાર્તા પર આધારિત એક બાયોપિક છે.

આ પણ વાંચો :- Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

આ પણ વાંચો :- Gangubai Kathiawadi: ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત, હાઈકોર્ટે બદનક્ષીની કાર્યવાહી પર આપ્યો વચગાળાનો સ્ટે

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">