AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone ના ગળા પર RK Tattoo બનાવવા અને કઢાવી નાખવાની કહાની એકદમ રસપ્રદ છે, તમે પણ જાણો

બોલિવૂડની સુંદર અભિનેત્રી દીપિકા પદુકોણે (Deepika Padukone) પોતાનું અંગત જીવન ક્યારેય લોકોથી છુપાવ્યું નથી. તે જ્યારે રણબીર કપૂર સાથે પ્રેમમાં હતી. ત્યારે પણ તે તેમના પ્રેમને સ્વીકારવામાં ખચકાતી નહોતી.

Deepika Padukone ના ગળા પર RK Tattoo બનાવવા અને કઢાવી નાખવાની કહાની એકદમ રસપ્રદ છે, તમે પણ જાણો
Deepika Padukone, Ranbir Kapoor
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 22, 2021 | 6:51 PM
Share

બોલીવુડની મસ્તાની દીપિકા પદુકોણ (Deepika Padukone) આજે રણવીર સિંહ (Ranveer Singh) સાથે સુખી લગ્નજીવન જીવે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે દીપિકા રણબીર કપૂર (Ranbir Kapoor) ના પ્રેમમાં પાગલ હતી. દીપિકા અને રણબીરે તેમની કારકિર્દીની શરૂઆતનાં સમયમાં ફિલ્મ ‘બચના એ હસીનો’ માં કામ કર્યું હતું. અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની નિકટતા વધવા માંડી હતી.

દીપિકા રણબીરને લઇને ખૂબ ગંભીર બની ગઈ હતી, અને તેમનો પ્રેમ બતાવવા માટે, તેમને ગળા પર રણબીર કપૂરનાં (Ranbir Kapoor) નામનું ઇનીશિયલ્સનો ટેટૂ પણ બનાવી લીધું હતું.

ધીરે ધીરે દીપિકા પદુકોણ (Deepika Padukone) અને રણબીર કપૂરનો સંબંધ નબળો પડવા લાગ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના સંબંધો વચ્ચે કેટરીના કૈફ (Katrina Kaif) ની એન્ટ્રી થઈ ચુકી હતી. જેના કારણે રણબીરે દીપિકાને અવગણવાનું શરૂ કર્યું હતું.

જોકે દીપિકાને હજી પણ તેના પ્રેમ પર વિશ્વાસ હતો, પરંતુ રણબીર કપૂરે દીપિકાનું દિલ તોડી નાખ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરના બ્રેકઅપ પછી એક દિવસ દીપિકાએ પોતાના તે ટેટૂને કાઢવાનો નિર્ણય કર્યો અને તે તેમાં સફળ થઈ. ટેટુ કાઢવામાં 17 મિનિટનો સમય લાગ્યો, ત્યારબાદ દીપિકા ઘણા કલાકો સુધી રડતી રહી. જો કે દીપિકાને તેમના ટેટૂ અંગે ક્યારેય શરમ આવી નહોતી.

દીપિકા પાદુકોણ (Deepika Padukone) ના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં પતિ રણવીર સિંહ (Ranveer Singh) સાથે કબીર ખાનની ફિલ્મ ’83’ માં જોવા મળશે. આ સિવાય દીપિકા શાહરૂખ ખાન (SRK) અને જોન અબ્રાહમ (John Abraham) સાથે ફિલ્મ ‘પઠાણ’ (Pathan) માં જોવા મળશે. તે જ સમયે, દીપિકાની પાસે ‘ધ ઇન્ટર્ન’ (The Intern) પણ છે.

આ પણ વાંચો :- Video : Sushant Singh Rajput ના બેસ્ટ ફ્રેન્ડ મહેશ શેટ્ટીના જન્મદિવસ પર Ankita Lokhande એ બિલ્ડીંગમાં મચાવી ધમાલ

આ પણ વાંચો :- Look A Like: Ranveer Singh કરતા કોઈ પણ મામલામાં ઓછા નથી પાકિસ્તાનના આ હમશક્લ, Photo જોઈને ખાઈ જશો ધોખો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">