‘માનિકે માગે હિતે’ના હિન્દી વર્ઝનમાં જોવા મળશે સિદ્ધાર્થ અને નોરા, અજય દેવગણની ફિલ્મથી Yohani કરશે ડેબ્યૂ

શ્રીલંકાની સિંગિંગ સેન્સેશન યોહાની (Yohani) અજય દેવગણની ફિલ્મ 'થેંક ગોડ' (Thank God)માં માનિકા માગે હિતેનું હિન્દી વર્ઝન ગાશે. આ ગીતમાં અભિનેત્રી નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે.

'માનિકે માગે હિતે'ના હિન્દી વર્ઝનમાં જોવા મળશે સિદ્ધાર્થ અને નોરા, અજય દેવગણની ફિલ્મથી Yohani કરશે ડેબ્યૂ
Siddharth Malhotra, Nora Fatehi, Yohani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 10:13 PM

શ્રીલંકાની સેન્શેનલ ગાયક યોહાની (Yohani) ‘મનિકે માગે હિતે’ ગાઈને રાતોરાત લોકપ્રિય બની ગઈ છે. સિંગર આ દિવસોમાં ભારતમાં છે. સોશિયલ મીડિયા સેન્સેશન યોહાનીને જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી ગઈ છે. તેમનું ગીત ‘માનિકે માગે હિતે’ સોશિયલ મીડિયા પર છવાયેલું છે. આ ગીતને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

યોહાની અજય દેવગણની ‘થેંક ગોડ’માં’ માનીકે માગે હિતે’નું હિન્દી વર્ઝન ગાશે. યોહાનીએ પોતે આ માહિતી તેના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. તેણે લખ્યું કે હું બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે ઉત્સાહિત છું. તેણે ઇન્દ્ર કુમાર સાથેનો ફોટો પણ શેર કર્યો છે.

View this post on Instagram

A post shared by Yohani (@yohanimusic)

અજય દેવગણની ફિલ્મ થેંક ગોડ (Thank God)માં નોરા ફતેહી (Nora Fatehi) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) જોવા મળશે. નોરા આ ગીતમાં ડાન્સ કરશે અને સિદ્ધાર્થ તેના સ્ટેપ્સ સાથે મેચ કરશે. અહેવાલો અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રા ‘થેંક ગોડ’માં મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મના નિર્માતાઓએ મંગળવારે સવારે માહિતી શેર કરી હતી કે યોહાની આ ફિલ્મમાં હિન્દી વર્ઝન ગાશે.

થેંક ગોડ આગામી વર્ષે રિલીઝ થઈ શકે છે. સાથે જ તેનું મ્યુઝિક તનિષ્ક બાગચી આપશે. હાલમાં યોહાની ભારતમાં છે, તેણે બિગ બોસ 15માં સલમાન ખાન સાથે ‘ઓહ ઓહ જાને જાના’ પર પર્ફોર્મ કર્યું હતું. આ સિવાય ‘ધ બિગ પિક્ચર’માં પણ સિંગિંગ સેન્સેશન જોવા મળશે.

‘માનિકે માગે હિતે’ને યુટ્યુબ પર 160 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા 

શ્રીલંકાની ગાયક યુટ્યુબર યોહાની દિલોકા ડી સિલ્વા તેના હિટ ગીત ‘માનિકે માગે હિતે’ માટે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડમાં રહી હતી. રિલીઝ થયા બાદ આ ગીતને ભારતમાં યુટ્યુબ પર 160 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ ગીતનો ક્રેઝ સામાન્ય લોકોથી લઈને અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ, રણવીર સિંહ સહિત ઘણા સેલેબ્સને છે. દરેક લોકોએ આ ગીત પર પરફોર્મ કર્યું છે. ઘણા લોકપ્રિય કલાકારો દ્વારા આને હિન્દી, તમિલ, મલયાલમ, બંગાળી અને અન્ય ભાષાઓમાં રીક્રિએટ કરવામાં આવ્યું છે.

યોહાની શ્રીલંકાના કોલંબોની રહેવાસી છે. તે એક ગાયક, લિરિક્સ રાઈટર, રૈપર અને મ્યુઝિક પ્રોડ્યુસર છે. તે ટિક ટોક પર પણ એક પ્રખ્યાત સેલિબ્રિટી છે. તેને શ્રીલંકાની ‘રૈપ પ્રિન્સેસ’ તરીકે પણ ઓળખાય છે. તે તેના દેશમાં પહેલાથી જ લોકપ્રિય છે, પરંતુ યુ ટ્યુબ પર સનસની પછી, હવે આખી દુનિયા તેને જાણવા લાગી છે.

આ પણ વાંચો :- બોની કપૂરે ફોટો પડાવવા માટે દુર કર્યું માસ્ક, Janhvi Kapoorએ બધાની સામે આવી રીતે લગાવી ક્લાસ, જુઓ વીડિયો

આ પણ વાંચો :- Dhamaka Reactions: કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકાનું ટ્રેલર ઈન્ટરનેટ પર થયું હિટ, ચાહકોએ વખાણથી ટ્વિટરને રંગ્યું

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">