Thalaivi : કંગનાની ફિલ્મને રિલીઝ થતાં જ આંચકો લાગ્યો, ફિલ્મ ઓનલાઇન લીક થઈ ગઈ !

આ ફિલ્મ થોડા દિવસો પહેલા મીડિયા માટે રિલીઝ કરવામાં આવી હતી, ત્યારબાદ ફિલ્મ અને કંગના રાણાવત બંનેની સતત પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે થલાઇવીને કંગનાની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય.

Thalaivi : કંગનાની ફિલ્મને રિલીઝ થતાં જ આંચકો લાગ્યો, ફિલ્મ ઓનલાઇન લીક થઈ ગઈ !
Thalaivi Leaked by Tamilrockers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 4:56 PM

Thalaivi LEAKED by Tamilrockers : બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી કંગનાની ફિલ્મોની ચાહકો હંમેશા રાહ જોતા હોય છે. કંગના પોતાના શાનદાર અભિનયથી ચાહકોને પોતાના માટે દિવાના બનાવી રહી છે. પંગા બાદ હવે ફરી કંગનાએ ચાહકોમાં પોતાની છાપ છોડી છે. અભિનેત્રીની નવી ફિલ્મ થલાઇવી 10 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઇ છે.

ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, તેથી આખરે તે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ છે. કંગના રાણાવત અને નિર્માતાઓ બંનેને થલાઇવીથી ઉંચી આશા છે. થલાઇવી દક્ષિણની જાણીતી અભિનેત્રી જયલલિતાના જીવન પર આધારિત છે.

તમને જણાવી દઈએ કે જે જયલલિતાએ અભિનયની દુનિયામાં પોતાની જગ્યા બનાવ્યા બાદ રાજકારણમાં એન્ટ્રી મારી હતી. દરેક વ્યક્તિ જયલલિતાના જીવન વિશે જાણવા માંગે છે, જેના કારણે તેઓ થલાઇવી તરફ વળી રહ્યા છે. એક તરફ જ્યાં મેકર્સ આ બાબતે ઉત્સાહિત છે, ત્યાં બીજી બાજુ એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અહેવાલો અનુસાર, તમિલરોકર્સએ થલાઇવી ઓનલાઇન લીક કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરળતાથી થલાઇવી મફતમાં ડાઉનલોડ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, સમાચાર અનુસાર, આ ફિલ્મની ડાઉનલોડ લિંક ટેલિગ્રામ જેવી ચેટિંગ એપ પર પણ ઉપલબ્ધ છે, જ્યાંથી તેને ડાઉનલોડ કરવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં ફિલ્મ રિલીઝના દિવસે જ લીક થવી એ મેકર્સ માટે મોટો આંચકો ગણી શકાય. ફિલ્મના મેકર્સ શરૂઆતથી જ ઈચ્છતા હતા કે ફિલ્મ માત્ર થિયેટરોમાં રિલીઝ થવી જોઈએ, આવી સ્થિતિમાં ફિલ્મ લીક થવાને કારણે તેની કમાણી પર પણ અસર પડી શકે છે.

આ ફિલ્મ થોડા દિવસો પહેલા મીડિયા માટે રિલીઝ કરવામાં આવી હતી, ત્યારબાદ ફિલ્મ અને કંગના રાણાવત બંનેની સતત પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે થલાઇવીને કંગનાની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય. ફિલ્મમાં અભિનેત્રીની મહેનત સ્પષ્ટ દેખાય છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો સતત થલાઇવી માટે કંગનાના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો –

માથા ભારે પત્નીથી પીડિત પતિએ ગુમાવ્યું 21 કિલો વજન! પતિની અરજી પર હાઇ કોર્ટે છૂટા-છેડા કર્યા મંજૂર

આ પણ વાંચો –

જાણો કઈ રીતે ભારતી સિંહે ઉતાર્યું 15 કિલો વજન, તમે પણ અપનાવો આ ડાયટ પ્લાન અને જુઓ ચમત્કાર

આ પણ વાંચો –

Maharashtra : યુવતીએ પ્રપોઝલ ઠુકરાવ્યુ તો યુવકે આ રીતે કરી પરેશાન, ભારે જહેમત બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">