AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss OTT 2: સલમાન ખાને આકાંક્ષા પુરીને આપ્યો ઠપકો, નવાઝુદ્દીનની પત્નીનો પણ લીધો ક્લાસ

Bigg Boss OTT 2: બિગ બોસ OTT 2 નો પહેલો વીકેન્ડ કા વાર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. જેને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો અને ઘરના સભ્યોને ફટકાર પણ લગાડી હતી.

Bigg Boss OTT 2: સલમાન ખાને આકાંક્ષા પુરીને આપ્યો ઠપકો, નવાઝુદ્દીનની પત્નીનો પણ લીધો ક્લાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 11:09 AM
Share

Bigg Boss OTT 2: બિગ બોસ ઓટીટી 2એ એક સપ્તાહ પૂર્ણ કર્યું છે. બીજી તરફ, શોનો પહેલો વીકેન્ડ કા વાર રિલેઝ કરવામાં આવ્યો હતો. જેને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો. સલમાન ખાને પહેલા અઠવાડિયે જ કેટલાક સ્પર્ધકોને ઠપકો આપ્યો અને તેમના ચહેરા પરથી જુઠ્ઠાણાનો માસ્ક પણ હટાવી દીધો. આ શોની શરૂઆત હોસ્ટ અને એક્ટર મનીષ પોલ સાથે થઈ હતી. મનીષ પોતાની ફિલ્મના પ્રમોશન માટે શોમાં પહોંચ્યો હતો.

મનીષે શોમાં એક ટાસ્ક હોસ્ટ કર્યું, જ્યાં ઘરના સભ્યો એકબીજાને અજીબ ફિલ્મના નામ આપવાના હતા. આ દરમિયાન સલમાન પણ મંચ પણ પહોંચ્યો હતો અને ઘરના સભ્યોની સાથે આ ટાસ્ક રમી રહ્યો હતો. સલમાને અભિષેકને સલાહ આપી કે તેમણે ધરમાં શાનદાર એન્ટ્રી કરી છે પરંતુ તે હવે ખુલીને બહાર આવી રહ્યો નથી. ભાઈજાન મલ્હાનને શોમાં જે ઉત્સાહ સાથે પ્રવેશ કર્યો હતો તેને પાછો લાવવાનું કહે છે.

(Credit source jip cinema)

સલમાન ખાને આકાંક્ષા પુરીને આડે હાથ લીધી

અભિષેક અને મલ્હાન પછી સલમાન ખાને આકાંક્ષા પુરીને આડે હાથ લીધી હતી. પહેલા સલમાને આકાંક્ષાને એક ખાસ સીટ એટલે કે કાંટાવાળી ખુરશી પર બેસાડી. પછી તેણે ઠપકો આપ્યો. સલમાન પુરીને પૂછે છે કે શા માટે તે સતત બબિકાને શરમાવે છે, તેને ખતરનાક ગણાવે છે, તેની માનસિક સ્થિતિ અને માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવે છે અને તેના માટે મેડિકલ ચેકઅપનું સૂચન કરે છે.

આ પણ વાંચો : Satish Shah Birthday: બોલિવૂડનો આ કોમેડિયન એક જ સિરિયલમાં 55 અલગ-અલગ પાત્રોમાં જોવા મળ્યો હતો, તેની ફિલ્મોએ ચાહકોને પેટ પકડીને હસાવ્યા

સલમાને પુરીને કહ્યું કે, તમારી આ વાતો અની ખોટી કથા સેટ કરવાની આદત ધરની અંદર પણ છે અને બહાર પણ છે, તેને ખોટી આદતો સાંભળવાની આદત નથી. જો તમને લાગે કે. બેબિકા તમને દુખ પહોંચાડી રહી છે તો તું ખોટી બોલી રહી છે,સલમાને આલિયા સિદ્દિકીને ફટકારી લગાવી હતી. આલિયા ધરના સભ્યોની સામે નવાઝુદ્દીન સિદ્દીકી ની સાથે પોતાના સંબંધને અસફળ વાતો કરતી જોવા મળી છે. જેના માટે સલમાને તેને સમજાવતા કડવી વાત કહી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">