AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satish Shah Birthday: બોલિવૂડનો આ કોમેડિયન એક જ સિરિયલમાં 55 અલગ-અલગ પાત્રોમાં જોવા મળ્યો હતો, તેની ફિલ્મોએ ચાહકોને પેટ પકડીને હસાવ્યા

Happy Birthday Satish Shah: બોલિવૂડના કોમેડિયન સતીશ શાહે પોતાની એક્ટિંગથી બધાને ઈમ્પ્રેસ કર્યા છે. તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. અભિનેતાએ ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. તેણે તેના પહેલા જ ટીવી શોમાં અજાયબીઓ કરી હતી, જેના કારણે તેને આજે પણ યાદ કરવામાં આવે છે.

Satish Shah Birthday: બોલિવૂડનો આ કોમેડિયન એક જ સિરિયલમાં 55 અલગ-અલગ પાત્રોમાં જોવા મળ્યો હતો, તેની ફિલ્મોએ ચાહકોને પેટ પકડીને હસાવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 10:14 AM
Share

Satish Shah Birthday: બોલિવુડની દુનિયામાં અનેક સ્ટાર એવા છે જે આજે ઈન્ડસ્ટ્રીમાં મહત્વનો ભાગ છે પોતાના ટેલેન્ટથી ચાહકોને ખુબ ઈમ્પ્રેસ કર્યા છે. તેમાનું એક નામ છે સતીશ શાહ, સતીશ શાહે પોતાના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પોતાની કોમિંગ ટાઈમિંગથી ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. આજે ભલે તે પહેલાના તબકકે ફિલ્મોમાં ઓછા જોવા મળી રહ્યા છે એક તબક્કો એવો હતો કિ તેની માંગ વધુ હતી. ફિલ્મો સિવાય તે ટીવી સિરીયલમાં પણ કામ કરતા હતા. આજે તેનો જન્મદિવસ છે.

સતીશ શાહનો જન્મ 25 જૂન, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેતાએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1970માં ભગવાન પરશુરામ ફિલ્મથી કરી હતી. આ પછી તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો. ટીવીમાં ડેબ્યુ કરતા પહેલા, તે અરવિંદ દેસાઈની અજીબ દાસ્તાન, આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યૂં આતા હૈ, ઉમરાવ જાન, શક્તિ, જાને ભી દો યારોં, પુરાના મંદિર, અનોખા રાસ્તા, માલામાલ, અર્ધ સત્ય, મોહન જોશી હાજીર હો અને ભગવાન દાદામાં દેખાયા હતા. ફિલ્મોમાં જોવા મળ્યો હતા.

View this post on Instagram

A post shared by Satish Shah (@satishshah173)

(Credit source : Satish Shah Instagram )

આ પણ વાંચો : Adipurush BO Collection : ‘આદિપુરુષ’ રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ જ શો કેન્સલ થવા લાગ્યા

પોતાની પ્રથમ સિરીયલથી જ ધમાલ કરી

સતીશ શાહે પોતાની પહેલી સિરીયલમાં શાનદાર કામ કર્યું હતુ. તેમણે સિરીયલ યે જો હૈ ઝિંદગીથી ડેબ્યુ કર્યું છે અને આ સિરીયલમાં તે અલગ અલગ 56 રોલમાં જોવા મળ્યા હતા. તેમની એક્ટિંગના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા તેમણે અલગ અલગ કેરેકટર્સની મદદથી ચાહકોનું ખુબ મનોરંજન કર્યું હતુ. આ સિરીયલમાં તે લીડ રોલમાં હતા.

છેલ્લા કેટલાક સમયથી ઓછી ફિલ્મો

સતીશ શાહે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. અભિનેતાની છેલ્લી કેટલીક ફિલ્મોની વાત કરીએ તો તે શાહરૂખ ખાનની ફિલ્મ રાવણમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે રમૈયા વસ્તાવૈયા, હમશકલ્સ, ક્લબ 60 અને ડાંકી જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચૂક્યો છે. હાલમાં, અભિનેતા લાઈમલાઈટથી દૂર પોતાના અંગત જીવનનો આનંદ માણી રહ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">