Bigg Boss 18 : બિગ બોસે ઈશા-વિવિયનની સામે રજત દલાલની પોલ ખોલી, જુઓ વીડિયો

સલમાન ખાનનો ધમાકેદાર શો બિગ બોસ 18 ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે પરંતુ હાલમાં બિગ બોસે રજત દલાલની સાથે ગેમ રમી તેની પોલ વિવિયન ડીસેના અને ઈસા સિંહ સામે ખોલી છે.

Bigg Boss 18 : બિગ બોસે ઈશા-વિવિયનની સામે રજત દલાલની પોલ ખોલી,  જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Oct 31, 2024 | 2:42 PM

બિગ બોસ 18માં દરરોજ અવનવા ટ્વિસ્ટ આવતા હોય છે. જેથી ચાહકોને આ શો વધુ પસંદ આવી રહ્યો છે સ્પર્ધકો સામ,દામ, દંડ અને ભેદ અપનાવવા પણ સંપૂર્ણ તૈયાર છે. હાલમાં બિગ બોસ 18નો એક પ્રોમો વીડિયો રિલીઝ થયો હતો. જેમાં બિગ બોસ ઈશા સિંહ અને વિવિયન ડીસેનાને એક વીડિયો સંભળાવ્યો હતો. જેમાં રજત દલલાની તમામ પોલ ઈશા અને વિવિયન સામે ખોલી છે.

રજત દલલાની તમામ પોલ ખોલી

બિગ બોસ 18ના પ્રોમો વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બિગ બોસ ઈશા સિંહ અને વિવિયન ડીસેનાને કન્ફેશન રુમમાં બોલાવે છે. તે રજત દલાલની વાંત સાંભળે છે. બિગ બોસ ઈશા અને વિવિયનને કહે છે કે, ઘરમાં તમારા વિશે કાંઈ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ રજની વાત સાંભળે છે તે કહેતો હોય છે કે, હંમેશા સુનાના હોતા હૈ, પ્રોજેક્શન આપવાનું હોય છે પછી આપણી પાછળથી નીકળી જાય છે. ભાઈ બોલે છે ખાલી, એક હોય છે ફાયદો ઉઠાવવો તે ચાવી ભરે છે અને અવિનાશ ચાલું થઈ જાય છે, તે છોકરી છે ઈશા તેનામાં બુધ્ધિ છે એટલે તેના સહાળે આગળ વધી રહી છે. આ ચારેયને તોડો, રજત દલાલની વાત સાંભળી ઈશા સિંહ ચોંકી જાય છે.

આજનું રાશિફળ તારીખ 13-11-2024
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

બિગ બોસ 18નો આ પ્રોમો વીડિયો જોઈ ચાહકો આ એપિસોડ જોવા ઉત્સુક છે. તેમણે ઈશા સિંહ અને વિવિયન ડીસેનાની સાથે બિગ બોસને ફટકાર લગાવી હતી. વિવિયન ડીસેના અને કરણ વીર મહેરામાંથી કોઈ એકને ટાઈમ ગોર્ડનો પાવર મળવાનો હતો. જેમાં ઘરના સભ્યોની સહમતિથી આ પાવર વિવિયન ડીસેનાને મળી છે. હવે મેકર્સે નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં વિવિયન ડીસેના ટાઈમ ગોર્ડ બનતા જ ઘરના સભ્યોને પોતાનો પાવર દેખાડે છે.

વિવિયન ડીસેના બધા સાથે ઊંચા અવાજમાં વાત કરી રહ્યો છે, જેના પર શાહજાદાએ તેને પોતાનો ‘ટોન’ ઓછો કરવા કહ્યું. પરંતુ વિવિયન બૂમો પાડે છે કે ટોન ઓછો નહીં થાય, આ બિગ બોસમાંથી કેટલાક સભ્યો બહાર પણ થઈ ચૂક્યા છે. વિવયનને ટાઈમ ગોર્ડ બનતા લોકો કહી રહ્યા છે કે, આ સ્પર્ધક બિગ બોસ 18નો વિજેતા બનશે. ચાહકોને પણ વિવિયનની રમત પસંદ આવી રહી છે.

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">