AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16: સલમાન ખાને સત્ય પરથી પડદો ઉઠાવ્યો, અર્ચનાને ફરી તક આપી

બિગ બોસ (Bigg Boss)ના ઘરમાં સલમાન ખાને ઘણા સ્પર્ધકોની વિરુદ્ધ જઈને નિર્ણય લીધો હતો. જેના દ્વારા તેણે અર્ચનાને ફરીથી ઘરમાં બોલાવી હતી.

Bigg Boss 16: સલમાન ખાને સત્ય પરથી પડદો ઉઠાવ્યો, અર્ચનાને ફરી તક આપી
અર્ચના ગૌતમની ઘરમાં એન્ટ્રી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 9:41 AM
Share

ગઈકાલે બિગ બોસના ઘરમાં સલમાન ખાને ફરી એકવાર સત્યનો ખુલાસો કર્યો. આવી કેટલીક બાબતો સામે આવી હતી, જે બહાર આવવી ખૂબ જ જરૂરી હતી. શિવના પ્લાનિંગથી લઈને તેને સપોર્ટ કરનારા લોકોનો સલમાન ખાને પર્દાફાશ કર્યો. સાથે જ કેટલાક લોકોને ટોણા સાથે કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા હતા. જો કે આ તમામ બાબતોની અસર પરિવારના સભ્યો પર કેટલી અને કેટલો સમય રહેશે તે તો સમય જ કહેશે.

  સલમાન ખાને અર્ચના ગૌતમને ઘરમાં પરત બોલાવી

ગત્ત દિવસે સલમાન ખાને અર્ચના ગૌતમને ઘરમાં પરત બોલાવી છે, અંકિત,ગૌતમ અને સૌંદર્યા આ વાતને લઈ ખુશ જોવા મળ્યા ન હતા. બીજી બાજુ તમામ સ્પર્ધકોના ચહેરા પર નિરાશા જોવા મળી હતી, તમામ ઘરના સભ્યોએ અર્ચનાને બીજી તક આપવાની મનાઈ કરી હતી પરંતુ સલમાન ખાનનો નિર્ણય સાંભળતા જ અર્ચનાને બીજી તક આપવામાં આવી હતી. જેને સાંભળી ખુદ અર્ચના પણ ખુબ ઈમોશનલ જોવા મળી હતી.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

શિવે પહેલા અર્ચના સાથે  પ્લાનિંગ કર્યું

તમને જણાવી દઈએ કે, સલમાન ખાન સત્યનો વીડિયો હંમેશા લોકો સામે રાખે છે. તેમણે દેખાડ્યું કે, કઈ રીતે શિવે તમામ ઘટના પહેલા પોતાની ટીમની સાથે આ વાત કરી હતી કે, અર્ચનાને કઈ રીતે ગુસ્સે કરી હતી. શિવે તમામ લોકોને કહ્યું કે, તેને અમુક શબ્દો મુશ્કિલમાં દેખાડ્યા હતા. આપણે સૌ તેને એ બોલીને જ પાછળ હટી જાય છે. ત્યારબાદ અર્ચના ગુસ્સે થઈ જશે. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે અર્ચના શિવના પ્લાનિંગથી વાકેફ હતી.

શિવ સતત તેની સાથે ઝગડો કરતા જોવા મળ્યો

ત્યારબાદ તેમણે શિવને બોલાવી સમાધાન કરવાનો નિર્ણય લીધો હતો. અર્ચના શિવને કહે છે કે તે તેની કેટલીક વસ્તુઓ વિશે વાત કરશે નહીં. તેના બદલામાં તેની પાર્ટી અને વસ્તુઓ વિશે વાત કરશે નહિ. આ વાત પર શિવ સતત તેની સાથે ઝગડો કરતા જોવા મળ્યો હતો. આ વાત ખુબ આગળ વધી ગઈ છે અને શિવે અર્ચનાને ગુસ્સે કરવાની કોઈ ત્તક મળી નથી.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">