અબ્દુ રોજિકે માધુરી દીક્ષિત માટે ગાયું ગીત, સલમાન ખાન અને કરણ જોહરે કર્યો ડાન્સ, જુઓ Video

ઝલક દિખલા જા અને બિગ બોસના (Bigg Boss 16) એપિસોડનો એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં માધુરી દીક્ષિત અબ્દુ રોજિકને ગીત ગાવા માટે કહે છે. અબ્દુએ માધુરી માટે એવું ગીત ગાયું કે સલમાન ખાન ડાન્સ કરવા માટે મજબૂર થઈ ગયો.

અબ્દુ રોજિકે માધુરી દીક્ષિત માટે ગાયું ગીત, સલમાન ખાન અને કરણ જોહરે કર્યો ડાન્સ, જુઓ Video
Madhuri Dixit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 5:52 PM

ઝલક દિખલા જા 10ના ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં સલમાન ખાન ડાન્સ કરતો જોવા મળ્યો છે. ડાન્સ રિયાલિટી શોના ગ્રાન્ડ ફિનાલે માટે માત્ર દર્શકો જ નહીં પરંતુ સલમાન ખાન પણ ખૂબ જ એક્સાઈટેડ હતો. સલમાન ખાન પણ બિગ બોસના સેટ પરથી ઝલકના ફિનાલેમાં જોડાવાનો હતો. અબ્દુ રોજિકે માધુરી દીક્ષિત માટે ગીત ગાયું હતું, આ ગીત સાંભળીને બધા ડાન્સ કરવા માટે મજબૂર થઈ ગયા.

અબ્દુએ માધુરી માટે ગાયું હતું ગીત

કલર્સ ટેલિવિઝનના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઝલક દિખલા જા અને બિગ બોસના એપિસોડનો એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં માધુરી દીક્ષિત, અર્ચના ગૌતમ અને અંકિત ગુપ્તાની મજાક કરતી જોવા મળે છે. આ પછી તેણે અબ્દુ રોજિકને ગીત ગાવા માટે પણ કહ્યું. માધુરી અબ્દુને કહે છે કે મેં સાંભળ્યું છે કે તમે પણ બહુ સારું ગીત ગાવો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અહીં જુઓ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

આ પછી અબ્દુ રોજિકે માધુરી દીક્ષિત માટે હમ આપકે હૈ કૌનનું ‘દિલ પગલા હૈ…’ ગીત પણ ગાયું હતું. અબ્દુ રોજિકના મોઢેથી હિન્દી ગીત સાંભળીને બધા હેરાન થઈ ગયા હતા. માધુરી પણ અબ્દુને ગીત ગાતો જોઈને ખુશ થઈ ગઈ હતી. ક્યૂટ અબ્દુના વખાણ કરતા સલમાન ખાને કહ્યું કે તે માત્ર ક્યૂટ જ નથી તે સેક્સી પણ છે.

કરણ-વરુણ અને સલમાને કર્યો ડાન્સ

અબ્દુ રોજિકે ‘દિલ પાગલા હૈ’ ગીત ગાઈને શોમાં હાજર તમામ લોકોને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા હતા. વીડિયોમાં વરુણ ધવન, કરણ જોહર અને સલમાન ખાન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સલમાન ખાને એમ પણ કહ્યું કે તે ફિનાલે માટે એક્સાઈટેડ છે, કારણ કે તે જાણવા માંગે છે કે કોણ વિનર બનશે. આ પહેલા પણ કલર્સે એક વીડિયો શેયર કર્યો હતો. વીડિયોમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિત ફિલ્મ હમ આપકે હૈ કૌનનું આઈકોનિક સીન ફરીથી રીક્રેટ કરતા જોવા મળ્યા હતા.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">