AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરૂખ ખાનના ચાહકોએ મન્નતની બહાર SRKના આઇકોનિક પોઝ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ યાદગાર ક્ષણનો Video

શાહરૂખ ખાન(Shah Rukh Khan ) અને યશ રાજ ફિલ્મ(Yash Raj Film)ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પઠાણ(Pathaan ) 18 જૂન રવિવારના રોજ તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર  માટે તૈયાર છે અને ચાહકોએ SRKના આઇકોનિક પોઝ પર સૌથી વધુ લોકોનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ(Guinness World Record ) બનાવવા માટે મન્નતની બહાર ભેગા થવાનું નક્કી કર્યું હતું.

શાહરૂખ ખાનના ચાહકોએ મન્નતની બહાર SRKના આઇકોનિક પોઝ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ યાદગાર ક્ષણનો Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 11:11 PM
Share

શાહરૂખ ખાન(Shah Rukh Khan ) અને યશ રાજ ફિલ્મ(Yash Raj Film)ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પઠાણ(Pathaan ) 18 જૂન રવિવારના રોજ તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર  માટે તૈયાર છે અને ચાહકોએ SRKના આઇકોનિક પોઝ (SRK’s iconic pose)પર સૌથી વધુ લોકોનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ(Guinness World Record ) બનાવવા માટે મન્નતની બહાર ભેગા થવાનું નક્કી કર્યું હતું. લગભગ 300 ચાહકો શાહરૂખ ખાનના મકાન  મન્નતની બહાર આઇકોનિક પોઝમાં હાથ લંબાવીને ઊભા રહ્યા હતા. તેમની સાથે કિંગ ખાન પણ આ પ્રવૃત્તિમાં જોડાયા હતા જેમણે  બાલ્કનીમાં આવી તેના સેંકડો ચાહકોનું સ્મિત સાથે અભિવાદન ઝીલ્યું હતું.

વિશ્વભરમાં તેમના ચાહકો માટે જાણીતા શાહરૂખ ખાનના ચાહકોએ સ્ટાર ગોલ્ડ પર રવિવાર 18મી જૂનના રોજ રાત્રે 8 વાગે વર્લ્ડ ટીવી પ્રીમિયર પઠાણની જાહેરાતને જબરજસ્ત ઉત્સાહ સાથે પ્રતિસાદ આપ્યો છે. આ મૂવીના પ્રીમિયરની અપેક્ષા રાખીને તેઓ કંઈક યાદગાર યોગદાન આપવા ઉત્સુક હતા. આ સિદ્ધિ એક રેકોર્ડ કરતાં વધુ પ્રેમ દર્શાવે છે. તે શાહરૂખ ખાનના ચાહકોની એકતા અને તેમના સામૂહિક જુસ્સાનું પ્રતીક તરીકે નજરે પડ્યું હતું. આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ધારકો તરીકે માત્ર સ્ટાર ગોલ્ડમાં જ નહીં પરંતુ વિશ્વભરના શાહરૂખ ખાનના દરેક ચાહક આ સિદ્ધિ પર ખૂબ ગર્વ લઈ રહ્યા છે. શાહરૂખ ખાન અને તેના પ્રશંસકોને એકસાથે આવવા માટે એક સ્ટેજ ઓફર કરવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ” તેમ  પ્રવક્તાએ જણાવ્યું હતું.

જેમ જેમ દિવસ ઉગ્યો તેમ ચાહકોમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે શાહરૂખ ખાન તેમના પ્રેમ  બદલ અભિનંદન આપવા માટે તેના ટેરેસ પર બહાર આવ્યા હતા.આ  તેના ચાહકો માટે સૌથી મોટી ભેટ હતી જેમણે વારંવાર તેમના પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">