VIDEO : 2 વર્ષ બાદ કામ પર પરત ફરી રિયા ચક્રવર્તી, મુશ્કેલ સમયમાં સાથ આપનારનો માન્યો આભાર

સપ્ટેમ્બર 2020 માં, રિયા અને તેના નાના ભાઈ શૌવિક ચક્રવર્તીની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રિયાને એક મહિના બાદ જામીન મળી ગયા હતા.

VIDEO : 2 વર્ષ બાદ કામ પર પરત ફરી રિયા ચક્રવર્તી, મુશ્કેલ સમયમાં સાથ આપનારનો માન્યો આભાર
Actress Rhea Chakraborty (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 6:19 PM

રિયા ચક્રવર્તી(Rhea chakraborty) અવાજ રેકોર્ડ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે. અભિનેત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો કે તે બે વર્ષ પછી કામ પર પરત ફરી છે. વીડિયો શેર કરતાં રિયાએ લખ્યુ, ‘ગઈકાલે 2 વર્ષ પછી હું કામ પર ગઈ. મારા સૌથી મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહેલા દરેકનો ખૂબ ખૂબ આભાર. સૂર્ય હંમેશા ચમકતો હોય છે, તે કયારેય હતાશ થતો નથી.’ વીડિયોમાં રિયાને સ્ક્રિપ્ટ વાંચતી અને રેડિયો ચેનલના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ (Recording) કરતી જોઈ શકાય છે.

જુઓ વીડિયો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
View this post on Instagram

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

ફેન્સ સહિત સેલેબ્સે આપી આ પ્રતિક્રિયા

રિયાની નજીકની મિત્ર શિબાની દાંડેકરે તેમની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને લખ્યુ કે, “સમજ્યું હા છોકરી.” મલ્લિકા દુઆએ પણ એક મજબૂત હાથની ઇમોજી શેર કરી છે. બ્લોગર ત્રિશલા સિક્કાએ લખ્યુ, તમે આટલા સુંદર અને સહજ કેવી રીતે દેખાઈ રહ્યો છો. એક ચાહકે કોમેન્ટ કરીને લખ્યુ કે, તમને કામ પર પાછા જોઈને ખૂબ આનંદ થયો. ઉજ્જવળ ભવિષ્ય માટે તમને અહીં સફળતાની શુભકામનાઓ. જ્યારે અન્ય એક ચાહકે કહ્યુ, શું નવું સોંગ આવી રહ્યું છે ? આ સિવાય અન્ય કેટલાક ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

છેલ્લે આ ફિલ્મમાં જોવા મળી હતી અભિનેત્રી

રિયા ચક્રવર્તી છેલ્લે રૂમી જાફરીની ‘ચેહરે’માં જોવા મળી હતી, જે 2021 માં રિલીઝ થઈ હતી અને 2019-2020 માં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેતા ઈમરાન હાશ્મી, અમિતાભ બચ્ચન, સિદ્ધાંત કપૂર, રઘુબીર યાદવ અને અન્નુ કપૂર પણ હતા. 14 જૂન, 2020 ના રોજ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મુંબઈમાં તેમના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા પછી અભિનેત્રીને મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : Gehraiyaan Celebs Reaction: દીપિકાની ‘ગહેરાઈયાં’ ફિલ્મે બોલિવૂડ સેલેબ્સને બનાવ્યા દિવાના, સેલેબ્સે આ રીતે આપી પ્રતિક્રિયા

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">