AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

pa pa pagli Song Lyrics : સોનુ નિગમ અને સચિન- જીગર દ્વારા ગાવામાં આવેલા પા પા પગલી ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

pa pa pagli Song Lyrics : સોનુ નિગમ અને સચિન- જીગર દ્વારા ગાવામાં આવેલા પા પા પગલી ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
pa pa pagli Song Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 3:20 PM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

ફિલ્મ ચાલ જીવી લઈએના પા પા પગલીના શબ્દો જોઈશું. જેના શબ્દો નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે. જેનું મ્યુઝિક સચિન- જીગર દ્વારા આપવામાં આવ્યા છે. આ સોંગને સોનું નિગમ અને સચિન- જીગર દ્વારા ગાવામાં આવ્યું છે.

Pa Pa Pagli Song Lyrics in Gujarati

વ્હાલ નો દરિયો છે  તું, તું છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને, તું વરસતો જાય છે, તૂટી ને હું વીખરાઉં પણ, સપનાઓ તારા તૂટે નહિ, મારા શ્વાસ છૂટી જાય પણ, કદી સ્મિત તારું છૂટે નહિ…

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ, જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારી  કાજ,

હો હો હો ……મારા વાલમ, હોહો હો……મારા વ્હાલ

તારું ચાલવું તારું બોલવું કાલું ને ઘેલું  યાદ છે…, મારી આંખ માં તારા બાળપણ ના સેંકડો વરસાદ છે,

તારી હર ખુશી ને સાચવી ને મન માં રાખી છે હજી, મારી જિંદગી આખી ઘડી બસ તુજ પુંજી છે ખરી

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ, જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

મારી જિંદગી મેં આખી રાખી છે તારે કાજ…, હોહો હો મારા વ્હાલ હો હો હો

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ, જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ…

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">