Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saiyyan Song Lyrics : કૈલાશ ખેર દ્વારા લખાયેલુ અને ગાવામાં આવેલુ સૈયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

કોઈ પણ વ્યક્તિ થાક દૂર કરવા માટે સંગીત સાંભળતા હોય છે. તો આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે કૈલાશ ખેર દ્વારા ગાવામાં આવેલા સૈયાન સોંગના લિરિક્સ જોઈશુ

Saiyyan Song Lyrics : કૈલાશ ખેર દ્વારા લખાયેલુ અને ગાવામાં આવેલુ સૈયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Saiyyan Song Lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 2:35 PM

આજે આપણે કૈલાશ ખેર  (Kailash Kher ) દ્વારા ગાવામાં આવેલા સોંગના લિરિક્સ જોઈશું. સૈયાં સોંગના લિરિક્સ કૈલાશ ખેર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ ગીતને પરેશ કામથ અને નરેશ કામથ દ્વારા મ્યુઝિક આપવામાં આવ્યુ છે. સૈયાં સોંગ કૈલાશ ખેર દ્વારા ગાવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Rim Jhim Rim Jhim Song : વરસાદની સિઝનનું રોમેન્ટિક Song રિમ ઝીમ રિમ ઝીમના Lyrics, જુઓ VIDEO

Saiyyan Song

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Symbolism: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

હીરે મોતી મેં ના ચાહું

મૈં તો ચાહું સંગમ તેરા

મેં તો તેરી સૈયાં

તુ હૈ મેરા

સૈયાં સૈયાં

તુ જો છૂ લે પ્યાર સે

આરામ સે મર જાઉં

આજા ચંદા બાહોં મેં

તુઝમેં હી ગમ હો જાઉં મેં

તેરે નામ મેં ખો જાઉં

સૈયાં સૈયાં

મેરે દિન ખુશી સે ઝૂમેં

ગાયેં રાતેં

પલ પલ મુઝે ડૂબાયેં

જાતે જાતે

તુઝે જીત જીત હારુન

યે પ્રાણ પ્રાન વરુણ

હૈયે ઐસે મેં નિહારૂં

તેરી આરતી ઉતારું

તેરે નામ સે જુડે હૈ

સારે નાતે

સૈયાં સૈયાં

બંકે માલા પ્રેમ કી

તેરે તન પે જર જર જાઉં

બેઠુ નૈયા પ્રીત કી

સંસાર સે તાર જાઉં મેં

તેરે પ્યાર સે તર જાઉં સાયં સૈયા

યે નરમ નશા હૈ

બધતા જાયે

કોય પ્યાર સે ઘુંઘટિયા

દેતા ઉઠાયે

અબ બાવરા હુઆ મન

જગ હો ગયા હૈ રોશન

યે નયી નયી સુહાગન

હો ગયી હૈ તેરી જોગન

કોય પ્રેમ કી પૂજારણ

મંદિર સજાય

સૈયાં સૈયાં

સૈયાં સૈયાં..

હીરે મોતી મેં ના ચાહું

મૈં તો ચાહું સંગમ તેરા

સૈયાન

મૈં ના જાનુ તુ હી જાને

મૈં તો તેરી તુ હૈ મેરા

સૈયાન

મૈં ના જાનુ તુ હી જાને

મૈં તો તેરી તુ હૈ મેરા

મૈં તો તેરી

તુ હૈ મેરા

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">