Saanjha Song lyrics : સચેત ટંડન, શિલ્પા રાવ દ્વારા ગાવામાં આવેલુ સાંઝા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. તાજેતરમાં રિલિઝ થયેસી ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેના સાંઝાના ગીતના શબ્દો જોઈશુ. આ સોંગ સચેત ટંડન, શિલ્પા રાવ દ્વારા ગાવામાં આવ્યુ છે અને આ નવીનતમ સોંગમા વિકી કૌશલ, સારા અલી ખાન જોવા મળે છે.

Saanjha Song lyrics : સચેત ટંડન, શિલ્પા રાવ દ્વારા ગાવામાં આવેલુ સાંઝા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Saanjha Song lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 8:18 AM

Song lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. તાજેતરમાં રિલિઝ થયેસી ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેના સાંઝાના ગીતના શબ્દો જોઈશુ. આ સોંગ સચેત ટંડન, શિલ્પા રાવ દ્વારા ગાવામાં આવ્યુ છે અને આ નવીનતમ સોંગમા વિકી કૌશલ, સારા અલી ખાન જોવા મળે છે. સાંઝા (સાંઝા) ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે આ ઉપરાંત વીડિયોનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :Baarish Lete Aana Song Lyrics: બારિશ લેતે આના સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Saanjha Song

તેરી મેરી યારિયાં સદ્દી સાજેહદારિયાં

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

મુક જાંગી એવે સારાયાં

તક દિયાં રાસ્તા આંખિયાં બેચારિયાં

કેહદી તેરી રૂહદરિયાં

હો જગ છોડા થા જીસકે લિયે વો

જગ છોડા થા જીસકે લિયે વો

હાથ છૂટા કે ના જા

સાંઝા જો ભી થા તેરા મેરા સાંઝા

સાંજી રાતેં સવેરા સાંઝા

હો સાંઝા જો ભી થા તેરા મેરા

આંસુ ભી સાંઝે સુખ સાંઝા હો

તેરી મેરી યારિયાં સદ્દી સાજેહદારિયાં

મુક જાંગી આવવીં સારાયાં

તક દિયાં રાસ્તા આંખિયાં બેચારિયાં

કેહદી તેરી રૂહદરિયાં

બેન્ડ કમરે મેં આંસુ પોંછ કે

તુઝે યાદ ના કરેંગે સોચ કે

જીંદગી તો ગુઝાર હો સકેગી મગર

ઉસકે રેશમી પરો કો નોચ કે

કે હીર બિના ભી જીના એક દિન

હીર બિના ભી જીના એક દિન

સીખ હી લેગા રાંઝા

સાંઝા જો ભી થા તેરા મેરા સાંઝા

સાંઝી રાતે સવેરા સાંઝા

હો હો સાંઝા જો ભી થા તેરા મેરા

આંસુ ભી સાંઝે સુખ સાંઝા

તેરી મેરી યારિયાં સદ્દી સાજેહદારિયાં

મુક જાંગી આવવીં સારાયાં

તક દિયાં રાસ્તા આંખિયાં બેચારિયાં

કેહદી તેરી રૂહદરિયાં

લૌટ કે આને કી ઇસ દિલ મેં

આસ જગા કે જાના

યા ફિર જાતે મુઝકો

આગ લગા કે જાના

આગ લગા કે જાના

g clip-path="url(#clip0_868_265)">