Channa Ve Song Lyrics : ફિલ્મ ભૂતનું ફેમસ સોન્ગ ચન્ના વે ના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેમને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Channa Ve Song Lyrics : ફિલ્મ ભૂતનું ફેમસ સોન્ગ ચન્ના વે ના Lyrics ગુજરાતીમાં વાંચો
Read Channa Ve Lyrics of Famous Song of Movie Bhoot in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 2:01 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેમને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોઈએ તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Janiye Song Lyrics : શની કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ ચોર નિકાલ કે ભાગાનું જાનીયે સોંગના લિરિક્સ, વાચો ગુજરાતીમાં

ફિલ્મ ભૂતનું ફેમસ સોન્ગ ચન્ના વે ના લીરિક્સ આજે જોઈશું. આ સોન્ગના લીરિક્સ અખિલ સચદેવા દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોન્ગને મંશીલ ગુજરાલ અને અખિલ સચદેવા દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોન્ગમાં વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર જોવા મળે છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

Channa Ve

મેરે રાંઝણા, મેરે રાંઝણા

ક્યૂં દિખે મુઝે તુ, સિરહાને મેરે, સોચ કે તેરી બાતેં હમ, મુસ્કુરને લગે

હૈયે હૈયે હૈ, ક્યૂં દિખે મુઝે તુ, સિરહાને મેરે, સોચ કે તેરી બાતેં હમ, મુસ્કુરને લગે

દિલ સે નિકાલ કે આહીં, લફઝોં પે આને લગે, કૈસી તેરી ખુમારી હૈ, હમ ગુનગુને લગે

ચન્ના વે ચન્ના વે, કુછ તો હૈ તેરે મેરે, દરમિયાં ક્યૂં લગે

ચન્ના વે ચન્ના વે, કુછ તો હૈ તેરે મેરે, દરમિયાં ક્યૂં લગે, ચન્ના વે

હૈયે ભૂલ ગયા જગ સારા, તેરે નાલ પ્યાર એ, સારી સારી રાત મુઝે, તેરા ઇન્તેઝાર હૈ હો

હો ભૂલ ગયા જગ સારા, તેરે નાલ પ્યાર એ, સારી સારી રાત મુઝે, તેરા ઇન્તેઝાર હૈ

આંખિયોં મેં દેખો મેરી, તેરી હી પુકાર હૈ, તુ મેરી દુઆ મેં બેઝ, ઇતની સી ગુહાર હૈ

દિલ સે નિકાલ કે આહીં, લફઝોં પે આને લગે, કૈસી તેરી ખુમારી હૈ, હમ ગુનગુને લગે

ચન્ના વે ચન્ના વે, કુછ તો હૈ તેરે મેરે, દરમિયાં ક્યૂં લગે,

ચન્ના વે ચન્ના વે, કુછ તો હૈ તેરે મેરે, દરમિયાં ક્યૂં લગે

ચન્ના વે ચન્ના વે, ચન્ના વે ચન્ના વે, ચન્ના વે

કુછ તો હૈ તેરે મેરે, દરમિયાં ક્યૂં લગે

ચન્ના વે ચન્ના વે, કુછ તો હૈ તેરે મેરે, દરમિયાં ક્યૂં લગે

ચન્ના વે, ચન્ના વે, ચન્ના વે

_______________________________________________________________________________________________________________

Mere Raanjhanaa Mere Raanjhanaa

Kyun Dikhe Mujhe Tu Sirhane Mere Soch Ke Teri Baatein Hum Muskurane Lage

Haaye Haaye Haaye Kyun Dikhe Mujhe Tu Sirhane Mere Soch Ke Teri Baatein Hum Muskurane Lage

Dil Se Nikal Ke Aahein Lafzon Pe Aane Lage Kaisi Teri Khumaari Hai Hum Gungunane Lage

Channa Ve Channa Ve Kuchh Toh Hai Tere Mere Darmiyan Kyun Lage

Channa Ve Channa Ve Kuchh Toh Hai Tere Mere Darmiyan Kyun Lage Channa Ve

Haaye Bhul Gaya Jag Saara Tere Naal Pyar Ae Saari Saari Raat Mujhe Tera Intezar Hai Ho Ho

Ho Bhul Gaya Jag Saara Tere Naal Pyar Ae Saari Saari Raat Mujhe Tera Intezar Hai

Ankhiyon Mein Dekho Meri Teri Hi Pukaar Hai Tu Meri Dua Mein Base Itni Si Guhaar Hai

Dil Se Nikal Ke Aahein Lafzon Pe Aane Lage Kaisi Teri Khumaari Hai Hum Gungunane Lage

Channa Ve Channa Ve Kuchh Toh Hai Tere Mere Darmiyan Kyun Lage

Channa Ve Channa Ve Kuchh Toh Hai Tere Mere Darmiyan Kyun Lage

Channa Ve Channa Ve Channa Ve Channa Ve Channa Ve

Kuchh Toh Hai Tere Mere Darmiyan Kyun Lage

Channa Ve Channa Ve Kuchh Toh Hai Tere Mere Darmiyan Kyun Lage

Channa Ve Channa Ve Channa Ve

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">