AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કપૂર પરિવારમાં આવી નાની પરી, આલિયા ભટ્ટે આપ્યો દીકરીને જન્મ

બોલિવૂડનું સૌથી ફેમસ કપલ ​​માતા-પિતા (Alia Bhatt and Ranbir Kapoor) બની ગયું છે. આલિયાએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. રણબીર કપૂર પિતા બનવાથી ખુશ છે.

કપૂર પરિવારમાં આવી નાની પરી, આલિયા ભટ્ટે આપ્યો દીકરીને જન્મ
Alia-Ranbir
| Updated on: Nov 06, 2022 | 1:51 PM
Share

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને આ દિવસ તેમના જીવનના સૌથી સુંદર દિવસોમાંનો એક બની ગયો છે. આલિયા-રણબીર પેરેન્ટ્સ બની ગયા છે. આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. એક્ટ્રેસે તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. આજે કપૂર પરિવારની ખુશીનું ઝૂમી ઉઠ્યું છે. રણબીર પિતા બનીને ઘણો ખુશ છે. આલિયા ભટ્ટ મુંબઈના એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેના બાળકને જન્મ આપ્યો.

આજે સવારે આલિયા તેના પતિ રણબીર સાથે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તેને જોઈને બધા સમજી ગયા કે આજે એક્ટ્રેસ ગુડ ન્યુઝ આપવા જઈ રહી છે. આ જોડીના ફેન્સ ઘણા સમયથી આ સમાચારની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વચ્ચે એવા રિપોર્ટ પણ આવ્યા હતા કે એક્ટ્રેસ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં તેના બાળકને જન્મ આપશે. પરંતુ તેણે તેની અચાનક ડિલિવરી થવાના સમાચારથી બધાને ચોંકાવી દીધા છે.

તમને જણાવી દઈએ કે રણબીર કપૂરે પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં કહ્યું હતો કે તે પિતા બનવા માંગે છે. તેને બાળકોનો ખૂબ શોખ છે. પરંતુ આજે બધા ઘણા ખુશ હશે, પરંતુ રણબીરની ખુશી અલગ છે. હવે એક્ટર પર નવી જવાબદારી આવી છે. લાંબા સમયથી પરિવારમાં નાના મહેમાનના આગમનની તૈયારીઓ ચાલી રહી હતી. આલિયાના પરિવારથી લઈને તેના સાસરિયાઓ પણ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નના સમાચાર ચર્ચામાં રહ્યા હતા. લગ્નના બે મહિના બાદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર બધા સાથે શેયર કર્યા હતા. એક્ટ્રેસે તેના પ્રેગ્નન્સી પીરિયડને ઘણો એન્જોય કર્યો છે. હવે તે માતા બની ગઈ છે. હવે તે આ સફરને કેવી રીતે એન્જોય કરે છે તે જોવાનું રહેશે.

2017માં ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેમને કાસ્ટ કરવામાં આવ્યા, ત્યારે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવાઓ ફેલાઈ હતી. છેલ્લે 2018માં બંને સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં એક કપલ તરીકે તેમની પહેલી ઉપસ્થિતિ હતી. આ દેખાવ પછી તરત જ રણબીરે તેમના સંબંધોની પુષ્ટિ કરી. તે સમયે તેને કહ્યું હતું કે, તેમનો સંબંધ “નવો” છે અને તે તેના વિશે વધુ વાત કરવા માંગતો નથી.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">