રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાનીના લગ્નના ફંક્શન થયા શરૂ ! સામે આવ્યો અભિનેત્રીનો સુંદર લુક, જુઓ વીડિયો

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. બંનેના ઘરે વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. ગઈકાલે ઢોલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે અભિનેત્રીનો લુક સામે આવ્યો છે. વીડિયોમાં રકુલ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાનીના લગ્નના ફંક્શન થયા શરૂ ! સામે આવ્યો અભિનેત્રીનો સુંદર લુક, જુઓ વીડિયો
Rakul Preet Singh Jackie Bhagnani wedding functions started
Follow Us:
| Updated on: Feb 16, 2024 | 1:15 PM

બોલિવૂડમાં લવ બર્ડ્સની કોઈ કમી નથી. સિતારાઓની પ્રેમકથાઓ પ્રચલિત રહે છે. આ દિવસોમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાનીની ખૂબ ચર્ચામાં છે. બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

હવે તેમના લગ્નને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. લગ્નના પ્રી વેડિંગ ફન્કશન પણ શરુ થઈ ગયા છે. ત્યારે ગઈકાલે જેકી ભગનાનીના ઘરે ઢોલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રકુલ પ્રીત સિંહ અને તેનો પરિવાર પણ જેકીના ઘરે પહોંચ્યો હતો. તેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

ઢોલ- નગાડા ફંક્શનમાં રકુલનો લુક આવ્યો સામે

જે વીડિયો સામે આવ્યો છે તેમાં રકુલ પ્રીત સિંહનો લુક જોઈ શકાય છે. તે કારમાં બેઠેલી જોવા મળી રહી છે. તેમના પરિવારના સભ્યો તેમની સાથે છે. તેઓ જેકીના ઘરની અંદર જતા જોઈ શકાય છે. રકુલના લુકની વાત કરીએ તો તેણે બ્લેક આઉટફિટ પહેર્યો છે. રકુલ ખૂબ જ સુંદર લાગી રહી છે. હવે આ લુક જોયા બાદ ચાહકોની અધીરાઈ વધી ગઈ છે અને તેઓ જલ્દી જ રકુલનો બ્રાઈડલ લુક જોવા માટે ઉત્સુક છે.

જેકી ભગનાનીના ઘરે ચાલી રહેલી તૈયારીઓની વાત કરીએ તો તેનું ઘર સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. ઘર બહાર રોશનીથી સજાવવામાં આવ્યું છે.

રકુલ પરિવાર સાથે આવી પહોંચી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં રકુલ તેના માતા-પિતા અને ભાઈ સાથે કારમાં જોવા મળી રહી છે. રકુલ અને તેની માતા કારની પાછળ બેઠા છે અને ભાઈ અને પિતા આગળ બેઠા છે. રકુલની કારની પાછળ વધુ કાર આવી રહી છે જેમાં અન્ય સંબંધીઓ પણ હાજર છે.

લગ્ન દક્ષિણ ગોવામાં થશે

જેકી અને રકુલ 21 ફેબ્રુઆરીએ સાઉથ ગોવાની એક લક્ઝરી હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જેકી અને રકુલે ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે આ જગ્યા તેમના માટે ખાસ છે. તેમનો રોમાંસ આ શહેરથી શરૂ થયો હતો.

મુંબઈમાં રિસેપ્શન આપશે

અહેવાલો અનુસાર, રકુલ અને જેકી મુંબઈમાં 22 ફેબ્રુઆરીએ તેમના લગ્ન પછી ભવ્ય રિસેપ્શનનું આયોજન કરે તેવી શક્યતા છે. આ રિસેપ્શનમાં બોલિવૂડથી લઈને સાઉથ સુધીની ઘણી મોટી હસ્તીઓ આવી શકે છે.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">