અજય દેવગનની ‘રેડ’ ફિલ્મમાં દાદીનો અભિનય કરનારા પુષ્ષા જોષીનું અવસાન

અજય દેવગનની હિટ ફિલ્મ રેડનો એક કિરદાર હવે આ દુનિયામાં નથી રહ્યો. અજય દેવગનની હિટ ફિલ્મ રેડ(Raid)માં સૌરભ શુક્લાની માતાનું પાત્ર નિભાવનારા અભિનેત્રી પુષ્પા જોશીનું નિધન થયું છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો […]

અજય દેવગનની 'રેડ' ફિલ્મમાં દાદીનો અભિનય કરનારા પુષ્ષા જોષીનું અવસાન
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 3:23 PM

અજય દેવગનની હિટ ફિલ્મ રેડનો એક કિરદાર હવે આ દુનિયામાં નથી રહ્યો. અજય દેવગનની હિટ ફિલ્મ રેડ(Raid)માં સૌરભ શુક્લાની માતાનું પાત્ર નિભાવનારા અભિનેત્રી પુષ્પા જોશીનું નિધન થયું છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :    અમદાવાદ-સુરત 2021 સુધીમાં બની જશે મેટ્રોપોલિટન સિટી, જાણો શું થશે ફાયદો?

એવી ખબર મળી રહી છે તેઓને ઘરમાં પડી જવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના એક પગમાં ફ્રેકચર થયું હતું અને બાદમાં ઓપરેશન કરવાની પણ ફરજ પડી હતી. જો કે આ બાદ પણ તેમની તબિયત સુધરી નહોતી અને મંગળવારના રોજ તેમનું અવસાન થયું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રેડ ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાએ ટ્વીટ કરીને આ બાબતે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેઓએ પોતાના કિરદાર વડે રેડ ફિલ્મમાં લોકોને હસાવ્યા હતા. 84 વર્ષની ઉંમરે તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવ્યું હતું અને ખાસ કરીને રેડ ફિલ્મમાં તેઓને લોકોએ પસંદ કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">