Pushpa 2 Teaser : અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા 2″નું ટીઝર થયું રિલીઝ, યૂ ટ્યુબ પર મચાવી ધૂમ , જુઓ VIDEO

અલ્લુ અર્જુનના ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. 8 એપ્રિલના રોજ, નિર્માતાઓએ તેમની આગામી ફિલ્મ 'પુષ્પા 2' નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર એકદમ ધમાકેદાર લાગી રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે અલ્લુ અર્જુન ફરી એકવાર આ ફિલ્મ દ્વારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતો જોવા મળશે.

Pushpa 2 Teaser : અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું ટીઝર થયું રિલીઝ, યૂ ટ્યુબ પર મચાવી ધૂમ , જુઓ VIDEO
Pushpa 2 Teaser has been released
Follow Us:
| Updated on: Apr 08, 2024 | 1:16 PM

લગભગ 2.5 વર્ષની રાહ જોયા બાદ અલ્લુ અર્જુનના ફેન્સને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ‘પુષ્પા 2’ની ગિફ્ટ મળવા જઈ રહી છે. આ પહેલા મેકર્સે ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં, નિર્માતાઓએ ફિલ્મની ઝલક દર્શાવતો એક વીડિયો રિલીઝ કર્યો હતો. બતાવવામાં આવ્યું કે પુષ્પા ક્યાં છે? આ અંગે કોઈ માહિતી નથી. જ્યારથી તે વીડિયો સામે આવ્યો છે, ત્યારથી ચાહકો ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ટીઝર રિલીઝ કરીને મેકર્સે ઉત્તેજના વધારી દીધી છે.

પુષ્પા 2ના ટીઝરમાં પુષ્પા રાજનો ખતરનાક લુક

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા 2’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં જબરદસ્ત એક્શનની સાથે પુષ્પ રાજ અને શ્રીવલ્લીના દમદાર લુક્સ પણ જોવા મળ્યા હતા. પુષ્પા 2 ધ રૂલ’માં વિલન સાથે લડતા પુષ્પા રાજના લુકમાં અલ્લુ અર્જુનને જોઈને તમે દંગ રહી જશે. તો પુષ્પાની સંપૂર્ણપણે અલગ શૈલી જોવા મળી હતી. જ્યાં ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની વાર્તા પૂરી થઈ. હવે તે તેની આગામી સ્ટોરી સાથે ધૂમ મચાવવા તૈયાર છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
(Video credit : Mythri Movie Makers)

પુષ્પા 2 નું ધમાકેદાર ટીઝર

પુષ્પાનો એ ડાયલોગ ‘પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યાં..ફ્લાવર નહીં ફાયર હૈ મેં’ તે હવે આ ફિલ્મના ટીઝરમાં પણ દેખાઈ રહ્યું છે. લોકો પેન ઈન્ડિયા સ્ટાર અલ્લુ અર્જુન અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા 2’નું ટીઝર પસંદ કરી રહ્યા છે. ‘પુષ્પા 2 ધ રૂલ’ના ટીઝરને રિલીઝ થયાની થોડી જ મિનિટોમાં યુટ્યુબ પર મિલિયન વ્યૂઝ મળ્યા છે. ટીઝર જોયા પછી તમારા રુંવાડા ઊભા થઇ જશે. ‘પુષ્પાઃ ધ રૂલ’ બાદ હવે ‘પુષ્પા 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ‘પુષ્પા 2’નું ટીઝર જોયા બાદ ઉત્સાહ બમણો થઈ ગયો છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને ટીઝરના દરેક સીનમાં કંઈક નવું જોવા મળ્યું.

સાડીમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

આ ટીઝરમાં  પુષ્પા સાડી પહેરીને આવતો જોવા મળે છે.  આ 1 મિનિટ 8 સેકન્ડના ટીઝરના અંતે અલ્લુ અર્જુન પણ થોડી સેકન્ડ માટે એક્શન કરતો જોવા મળે છે. તે માર મારતો જોવા મળી રહ્યો છે. ‘પુષ્પા’નો આ સાડી લુક તદ્દન નવો છે. તે આ પહેલા આવા લુકમાં જોવા મળ્યો નથી. આ ટીઝરમાં કોઈ ડાયલોગ નથી. અલ્લુ અર્જુન ક્યાંય કશું બોલતા જોવા મળ્યો નથી. આ વીડિયો બેકગ્રાઉન્ડ મ્યુઝિક લોકોના રુવાંડા ઉભા કરી દે તેવું છે.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">