Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood : સાઉથ આફ્રિકાના ‘chhedi Singh’ને મળો, સોનુ સૂદે ટ્વિટર પર શેર કર્યો ફની વીડિયો

સોનુ સૂદે (Sonu Sood)પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફની વિડિયો શેર કરતા લખ્યું કે, 'મળો દક્ષિણ આફ્રિકાના 'chhedi Singh'ને. માત્ર 26 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 49 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Sonu Sood : સાઉથ આફ્રિકાના 'chhedi Singh'ને મળો, સોનુ સૂદે ટ્વિટર પર શેર કર્યો ફની વીડિયો
Sonu Sood shares funny videoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 7:30 PM

Sonu Sood : વર્ષ 2010માં આવેલી સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ દબંગ (Dabangg) તમે જોઈ જ હશે. આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળ્યો હતો, જે એક પોલીસમેન હતો. સોનુ સૂદે (Sonu Sood)ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી, જેનું નામ છે chhedi Singh હતુ. એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનુ સૂદ પણ જોવા મળી રહ્યો છે.

ખાસ વાત એ છે કે આ વીડિયો સોનુ સૂદે પોતે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ એક ખૂબ જ ફની વિડીયો છે, જેને જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહિ

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

ભૈયા જી સ્માઈલ

આ ફિલ્મમાં આવા ઘણા સીન અને ડાયલોગ હતા, જે ખૂબ ફેમસ થયા હતા. આજે પણ ઘણા લોકો એ ડાયલોગ્સ રિપીટ કરતા જોવા મળે છે. સોનુ સૂદના આ ફની વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિદેશી ખુરશી પર સૂતો છે, જ્યારે સોનુ સૂદ ત્યાં આવે છે અને તેને અંગ્રેજીમાં કહે છે, ‘ભાઈ જી… क्या आप अपनी टांगें मोड़ सकते हैं?’. આના પર વિદેશી હિન્દીમાં જવાબ આપે છે  જુઓ વિડીયો

સોનુ સૂદે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફની વિડિયો શેર કરતા લખ્યું કે, ‘મળો દક્ષિણ આફ્રિકાના ‘છેડી સિંહ’ને. માત્ર 26 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 49 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘એક ઔર છેદી સિંહ…વાહ’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘પાજી, તમારા ફેન્સ પણ વિદેશમાં છે.. મતલબ કે તમે ગ્લોબલ સ્ટાર છો’.

આ પણ વાંચો : Pakistanમાં બોમ્બ બ્લાસ્ટ 4 સૈનિકોના મોત, 6 ગંભીર રીતે ઘાયલ, ઈસ્લામિક સ્ટેટે લીધી જવાબદારી

આ પણ વાંચો : રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા

g clip-path="url(#clip0_868_265)">