Madhavan Birthday Special : ફિલ્મ 3 Idiotsનું ફેમસ સોંગ Behti Hawa Sa Tha Woh ના શબ્દ ગુજરાતીમાં વાંચો
આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Song Lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : MA Song Lyrics : દર્શન રાવલ દ્વારા ગાવામાં આવેલુ મા સોંગ ના લિરિક્સ વાંચો
ફિલ્મ 3 Idiotsનું ફેમસ સોંગ બેહતી હવા સા થા વો ના શબ્દો જોઈશું. આ સોંગને શાન અને શાંતનુ મોઈત્રા દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ ગીતના શબ્દો સ્વાનંદ કિરકિરે દ્વારા લખવામાં આવ્યા છે. શાંતનુ મોઈત્રા દ્વારા આ ગીતનું મ્યૂઝિક આપવામાં આવ્યું છે. આ ગીતમાં આમિર ખાન, આર. માધવન, શરમન જોશી, કરીના કપૂર અને બોમન ઈરાની જેવા ઉમદા કલાકારો જોવા મળે છે.
Behti Hawa Sa Tha Woh
બહતી હવા સા થા વો ઉડતી પતંગ સા થા વો કહાં ગયા ઉસે ઢૂંઢો
બહતી હવા સા થા વો ઉડતી પતંગ સા થા વો કહાં ગયા ઉસે ઢૂંઢો
હમ, હમકો તો રહેં થી ચાલતી વો ખુદ અપની રાહ બનાતા ગિરતા-સંભાલતા, મસ્તી મેં ચલતા થા વો
હમકો કલ કી ફિકર સતાતી વો બસ આજ કા જશ્ન મનાતા હર લમ્હેં કો ખુલ કે જીતા થા વો
કહાં સે આયા થા વો છૂ કે હમારે દિલ કો કહાં ગયા ઉસે ઢૂંઢો
સુલગતી ધૂપ મેં છાંવ કે જેસા રેગિસ્તન મે ગાવ કે જેસા મન કે ઘાવ પે મરહમ જેસા થા વો
હમ સહેમેં સે રહેતે કુએન મેં વો નદી મેં ગોતે લગતા ઉલટી ધારા ચિરકે કે તૈરતા થા વો
બાદલ આવારા થા વો યાર હમારા થા વો કહાં ગયા ઉસે ઢૂંઢો
હમકો તો રાહેં થી ચાલતી વો ખુદ અપની રાહ બનાતા ગિરતા-સંભાલતા, મસ્તી મેં ચલતા થા વો
હમકો કલ કી ફિકર સતાતી વો બસ આજ કા જશ્ન મનાતા હર લમ્હેં કો ખુલ કે જીતા થા વો
કહાં સે આયા થા વો છૂ કે હમારે દિલ કો કહાં ગયા ઉસે ઢૂંઢો
————————————————————————————————————————————————————————
bahtee haea sa tha vo udatee patang sa tha vo kahaan gaya? use dhoondho
bahtee haea sa tha vo udatee patang sa tha vo kahaan gaya? use dhoondho
Hmm, hamko to raahen thi chalaati vo khud apanee raah banaata girtaa-sanbhalta, masti mein chalta tha vo
hamko kal kee fikr sataati vo bas aaj ka jashn manaata har lamhen ko khul ke jeeta tha vo
kahaan se aayaa tha vo chhoo ke hamaare dil ko kahaan gaya? use dhoondho
sulagati dhoop mein chhaanv ke jesaa registan mein gaanv ke jesaa man ke ghaav pe maraham jesaa tha vo
hum sehamein se rahete kuen mein vo nadiya mein gote lagaataa ulti dhara cheer ke tairta tha vo
baadal aavaara tha vo yaar hamaaraa tha vo kahaan gaya? use dhoondho
hamko to raahen thi chalaati vo khud apanee raah banaata girtaa-sanbhalta, masti mein chalta tha vo
hamko kal kee fikr sataati vo bas aaj ka jashn manaata har lamhen ko khul ke jeeta tha vo
kahaan se aayaa tha vo chhoo ke hamaare dil ko kahaan gaya? use dhoondho