Vela Milan Ni Song Lyrics : જીગરદાન ગઢવી દ્વારા ગાવામાં આવેલુ વેળા મિલન ની સોન્ગના Lyrics વાંચો
આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Jiah Khan Film Song: જિયા ખાનની એ પહેલી ફિલ્મ જેમાં તેણે જાતે જ ગાયું હતુ Song, જુઓ VIDEO
વેળા મિલન ની સોન્ગ એક જાણીતું ગુજરાતી ગીત છે. જેના આજે આપણે લિરિક્સ જોઈશું. વેળા મિલન ની સોન્ગને જીગરદાન ગઢવી અને કાવ્યા લીમય દ્વારા ગાવામાં આવ્યું છે.
Vela Milan Ni Song Lyrics
વેળા મિલન ની આવી છે વેળા, કીધા મેહમાનો ના તેડા રે, જાન જોડી ને આવ્ય રે રાજા, રાણી રૂપાળા ને લેવા રે, ગુલો થી ગુલશન મહેકે છે ને, માંડવે સાજન મલકે છે
રાત માલી જાને ઉજાલા દી ને, સંજલાડી થાઈ ઝાલકે છે, વેળા મિલન ની આવી છે વેળા, કીધા મેહમાનો ના તેડા રે, જાન જોડી ને આવ્ય રે રાજા, રાણી રૂપાળા ને લેવા રે, હૈયે હરખ ના માતો રે કોઈ ના, માંડવે જમ્યા મેળા રે,
વેળા મિલન ની આવી છે વેળા, કીધા મેહમાનો ના તેડા રે…, પહેલુ પહેલુ માંગલીયુ વર્તાય રે, પહેલે મંગલ ગાયો ના દાન દેવાઈ રે, અગ્નિદેવ ની સાક્ષી એ ફેરા ફરાઈ રે, શુભ દિન આજ શુકન નો કહેવઈ રે, ગુલો થી ગુલશન મહેકે છે ને, માંડવે સાજન મલકે છે, રાત માલી જાને ઉજાલા દી ને, સંજલાડી થાઈ ઝાલકે છે
_____________________________________________________________________________________________________________ Vela milan ni aavi che vela Kidha mehmano na teda re Jaan jodi ne aavya re raja Rani rupala ne leva re Gulo thi gulshan mehke che ne Mandve sajan malke che Raat mali jaane ujala di ne Sanjaladi thai zalake che Vela milan ni aavi che vela Kidha mehmano na teda re Jaan jodi ne aavya re raja Rani rupala ne leva re Haiye harakh na maato re koi Na Mandve jamya mela re Vela milan ni aavi che vela Kidha mehmano na teda re… Pehlu pehlu mangaliyu vartay re Pehle Mangal gaayo na daan devai re Agnidev ni Sakshi e phera Farai re Shubh din Aaje shukan no kehvai re Gulo thi gulshan mehke che ne Mandve sajan malke che Raat mali jaane ujala di ne Sanjaladi thai zalake che