AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાને લોકસભાની ચૂંટણી લડવા અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો ખુલાસો, કોંગ્રેસ નેતાનો દાવો પોકળ સાબિત થયો

લોકસભાની ચૂંટણી પહેલાં રાજનેતાઓ બોલિવૂડ અભિનેતાઓનો સાથ મેળવવા માટે પ્રયત્ન કરતાં હોય છે. ત્યારે બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનનું નામ પણ સામે આવ્યું હતું. જેના પર આખરે સલમાન ખાને નિવેદન આપ્યું છે અને તેને પોતાના રાજકારણમાં આવાની વાતને નકારી દીધી છે. આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં હોળીના દિવસે 4 એન્કાઉન્ટરની ઘટના બની, હાલમાં શોપિયાંમાં […]

સલમાન ખાને લોકસભાની ચૂંટણી લડવા અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો ખુલાસો, કોંગ્રેસ નેતાનો દાવો પોકળ સાબિત થયો
| Updated on: Mar 22, 2019 | 2:56 AM
Share

લોકસભાની ચૂંટણી પહેલાં રાજનેતાઓ બોલિવૂડ અભિનેતાઓનો સાથ મેળવવા માટે પ્રયત્ન કરતાં હોય છે. ત્યારે બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનનું નામ પણ સામે આવ્યું હતું. જેના પર આખરે સલમાન ખાને નિવેદન આપ્યું છે અને તેને પોતાના રાજકારણમાં આવાની વાતને નકારી દીધી છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં હોળીના દિવસે 4 એન્કાઉન્ટરની ઘટના બની, હાલમાં શોપિયાંમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલુ

સલમાન ખાને ટ્વિટર પર કહ્યું છે કે રાજકારણમાં પડવાનો એનો કોઈ પ્લાન નથી અને એ કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીપ્રચાર પણ કરવાનો નથી. તેમજ તેણે એક ટ્વિટમાં એમ પણ લખ્યું છે કે અફવાઓથી વિપરીત, હું ચૂંટણી લડવાનો નથી અને કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીપ્રચાર પણ કરવાનો નથી.

પ્રશંસકોને આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલનો સલમાન ખાને પ્રતિસાદ આપ્યો છે. એણે ટ્વિટ કરીને નાગરિકોને અપીલ કરી છે કે સહુ લોકસભા ચૂંટણી વખતે વોટિંગ કરજો. આપણો દેશ લોકતાંત્રિક છે અને મતદાન કરવું એ દરેક ભારતીયનો અધિકાર છે. હું દરેક ભારતીય મતદારને વિનંતી કરું છું કે તેઓ એમનો મતાધિકાર હાંસલ કરે અને સરકાર બનાવવામાં યોગદાન આપે.

અગાઉ એવી અફવા હતી કે મધ્ય પ્રદેશ કોંગ્રેસ ઈન્દોર શહેરમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે સલમાનનો સાથ લેવા વિચારે છે. ઉલ્લેખનીય છે કે સલમાનનો જન્મ ઈન્દોરમાં જ થયો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
g clip-path="url(#clip0_868_265)">