Kiara Advaniએ તેની રિલેશનશિપનો કર્યો ખુલાસો, કહ્યું ‘જેની સાથે હું વેકેશન પર ગઈ હતી, તેને કરી રહી છું ડેટ’

બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, જે ઘણીવાર તેમના રુમર્ડ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળે છે.

Kiara Advaniએ તેની રિલેશનશિપનો કર્યો ખુલાસો, કહ્યું 'જેની સાથે હું વેકેશન પર ગઈ હતી, તેને કરી રહી છું ડેટ'
Kiara Advani
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 18, 2021 | 7:00 PM

બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, જે ઘણીવાર તેમના રુમર્ડ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળે છે. જોકે આ કપલે તેમના સંબંધો વિશે ક્યારેય ખુલાસો કર્યો નથી, પરંતુ આ દરમિયાન બંને વચ્ચે ઘણી નિકટતા વધી છે, બંને એક સાથે વેકેશન પર જાય છે અને ડિનર ડેટ પણ કરે છે. તાજેતરમાં કિયારા અડવાણી ખાનગી મેગેઝિનને ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે ડેટિંગનો ખુલાસો કર્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે છેલ્લી વાર તેમણે કોને ડેટ કર્યું હતું. આના પર કિયારાએ જવાબ આપ્યો, “છેલ્લી વખત હું ડેટ પર ગઈ હતી, તેની સાથે થોડો સમય માટે આ વર્ષે ગઈ હતી. આ વર્ષ માટે માત્ર બે મહિના તો હવે તમે તમારું ગણિત કરી લો.”

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

કરી રહી છે સિદ્ધાર્થને ડેટ?

શું કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ડેટિંગની પુષ્ટિ કરી છે? આ વર્ષે, કિયારા માલદીવ વેકેશન પર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ગઈ હતી અને તેમણે તાજેતરમાં સિદ્ધાર્થના માતાપિતાને પણ મળી હતી. આની સાથે કિયારાએ જવાબ આપ્યો કે જો તેમનો બોયફ્રેન્ડ તેમની સાથે છેતરપિંડી કરશે તો તે શું કરશે?

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

આના પર કિયારાએ જવાબ આપ્યો, “તો પછી હું તેને બ્લોક કરીશ અને ક્યારેય પાછું જોઈશ નહીં. ક્યારેય ભૂલીશ નહીં. મારે પાછુ નથી જવુ. એક રિલેશનશિપમાં પુર્ણ નહીં થાય.” વાત કરીએ વર્કફ્રન્ટની તો કિયારા છેલ્લે ફિલ્મ ‘ઈન્દુ કી જવાની’માં આદિત્ય શીલ સાથે જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘શેરશાહ’માં સિદ્ધાર્થની સામે જોવા મળશે.

જુગ જુગ જીયોમાં જોવા મળશે

આ સિવાય કિયારા આજકાલ ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ પણ કરી રહી છે. આ ફિલ્મમાં તે વરુણ ધવનની સાથે જોવા મળશે. અનિલ કપૂર અને નીતુ કપૂર પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

કિયારા અડવાણીની ફિલ્મો

કિયારા અડવાણીએ આ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ગુડ ન્યૂઝ, કબીર સિંહ, કલંક, લક્ષ્મી, ઇન્દુ કી જવાની, વિનય વિદ્યા રામા, ભારત આને નેનુ. તેમજ તેમની આવનારી ફિલ્મો ભૂલ ભૂલૈયા 2, શેરશાહ, જુગ જુગ જિયો છે

આ પણ વાંચો: #RippedJeansTwitter: રિપ્ડ જીન્સમાં તસ્વીર પોસ્ટ કરીને Gul Panagએ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને આપ્યો જોરદાર જવાબ

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">