કેટરિના કૈફથી લઈને પરિણીતી સુધી, બોલિવૂડે આ રીતે કરી કરવા ચોથની ઊજવણી
આ વખતે કરવા ચોથનો તહેવાર આજે બુધવાર એટલે કે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. પરિણીત મહિલાઓ તેમના પતિના જીવનની સલામતી અને આયુષ્ય માટે ઉપવાસ કરે છે. આ પછી મહિલાઓ ચંદ્ર ઉગ્યા પછી અને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ તેમનું વ્રત પૂર્ણ કરે છે. બોલિવૂડ સેલિબ્રિટીસે પણ કરવા ચોથના ફોટોસ સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

મહિલાઓ માટે કરવા ચોથનો તહેવાર ખુબ જ ખાસ હોય છે. આ દિવસે પત્નીઓ પોતાના પતિ માટે વ્રત રાખે અને લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ આ દિવસે પોતાના હેન્ડસમ પતિ માટે વ્રત રાખતી હોય છે. કેટરિના કૈફ, કિયારા અડવાણી, આથિયા શેટ્ટી, પરિણીતિ ચોપરા સહિતની અભિનેત્રીઓએ પોતાના ફોટોસ શેયર કર્યા છે.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ
View this post on Instagram
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા
View this post on Instagram
સુનિલ શેટ્ટીની પત્ની મન્ના શેટ્ટી
View this post on Instagram
વરુણ ધવનની પત્ની નતાશા
View this post on Instagram
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત
View this post on Instagram
શિલ્પા શેટ્ટીએ શેયર કર્યો કરવા ચોથનો વીડિયો
View this post on Instagram
આ વખતે કરવા ચોથનો તહેવાર આજે એટલે કે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. પરિણીત મહિલાઓ તેમના પતિના જીવનની સલામતી અને આયુષ્ય માટે કડક ઉપવાસ કરે છે. આ પછી મહિલાઓ ચંદ્ર ઉગ્યા પછી અને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ તેમનું વ્રત પૂર્ણ કરે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે, આ શોથી મચાવશે ધૂમ