Dil Laga Liya Maine Song Lyrics : અલકા યાજ્ઞિકના જન્મદિવસ પર તેમનું ફેમસ સોન્ગ દિલ લગા લિયા મૈં સોન્ગના Lyrics વાંચો

ફિલ્મ દિલ હૈ તુમ્હારાનું લોકપ્રિય સોન્ગ દિલ લગા લિયા મૈં સોન્ગ અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ સોન્ગના શબ્દો સમીર દ્વારા લખવામાં આવ્યા છે. દિલ લગા લિયા મૈં સોન્ગમાં પ્રીતિ ઝિન્ટા, મહિમા ચૌધરી, અર્જુન રામપાલ, જીમી શેરગિલ અને રેખા જોવા મળી રહ્યા છે.

Dil Laga Liya Maine Song Lyrics : અલકા યાજ્ઞિકના જન્મદિવસ પર તેમનું ફેમસ સોન્ગ દિલ લગા લિયા મૈં  સોન્ગના Lyrics વાંચો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 1:46 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક તેલુગુ ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Top 10 Song Ranking: તમને ખબર છે ભારતના સૌથી ફેમસ અને Top 10 રેન્કિંગ સોન્ગ કયા છે? આ રહ્યા 3 થી 9 માર્ચના Hit Songs

ફિલ્મ દિલ હૈ તુમ્હારાનું લોકપ્રિય સોન્ગ દિલ લગા લિયા મૈં સોન્ગ અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ સોન્ગના શબ્દો સમીર દ્વારા લખવામાં આવ્યા છે. દિલ લગા લિયા મૈં સોન્ગમાં પ્રીતિ ઝિન્ટા, મહિમા ચૌધરી, અર્જુન રામપાલ, જીમી શેરગિલ અને રેખા જોવા મળી રહ્યા છે.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

Dil Laga Liya Maine Song Lyrics

દિલ લગા લિયા મૈને તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે, દિલ લગા લિયા મૈને તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે

દિલ ચુરા લિયા મૈને ઇકરાર કરકે, ઈકરાર કરકે, ઈકરાર કરકે, દિલ લગા લિયા મૈને તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે

મેરે દિલજાની, મેરે માહી, મેરે ઢોલના, કોઈ સુન લેગા જરા ધીરે ધીરે બોલના, હાં ઇશ્ક કિયા હૈ મૈને ચોરી નહીં કી હૈ, તેરે સંગ યારા જોરા જોરી નહી કી હૈ

ચેન લે લિયા મૈને બેકાર કરકે, બેકાર કરકે, બેકાર કરકે, દિલ લગા લિયા મૈને તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે

બીચ સફર મેં કહીં મેરા સાથ છોડકે, તુઝકો કસમ હૈ નૈયો જાના દિલ તોડકે, કૈસે મેં બતાઉં તુઝે કૈસા મેરા હાલ વે, જીના મરના હૈ સબ અબ તેરે નાલ વે

તુઝકો પા લિયા તેરા ઇન્તેઝાર કરકે, ઇન્તેઝાર કરકે, ઇન્તેઝાર કરકે, દિલ લગા લિયા મૈને તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે, તુમસે પ્યાર કરકે

________________________________________________________________________________ Dil laga liya maine tumse pyar karke, Tumse pyar karke, tumse pyar karke, Dil laga liya maine tumse pyar karke, Tumse pyar karke, tumse pyar karke

Dil chura liya maine ikraar karke Ikraar karke, ikraar karke, Dil laga liya maine tumse pyar karke, Tumse pyar karke, tumse pyar karke

Mere diljaani, mere maahi, mere dholna, Koi sun lega zara dheere dheere bolna, Haan ishq kiya hai maine chori nahi ki hai, Tere sang yaara jora jori nahi ki hai

Chain le liya maine beqaraar karke, Beqaraar karke, beqaraar karke, Dil laga liya maine tumse pyar karke, Tumse pyar karke, tumse pyar karke

Beech safar mein kahin mera saath chhodke, Tujhko kasam hai naiyyo jaana dil todke, Kaise main bataun tujhe kaisa mera haal ve, Jeena marna hai sab ab tere naal ve,

Tujhko paa liya tera intezaar karke, Intezaar karke, intezaar karke, Dil laga liya maine tumse pyar karke, Tumse pyar karke, tumse pyar karke

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">