AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 10 Song Ranking: તમને ખબર છે ભારતના સૌથી ફેમસ અને Top 10 રેન્કિંગ સોન્ગ કયા છે? આ રહ્યા 3 થી 9 માર્ચના Hit Songs

3 માર્ચથી 9 માર્ચ સુધીમાં "પરફ્યુમ લગાવે ચુન્ની મેં ચુન્ની મેં ગીત" ભારતમાં સૌથી વધુ વાર સાંભળમાં આવ્યું છે. જે છેલ્લા ગીતને યાદરામ સહરાકર દ્વારા ગાવામાં આવેલું છે. આ ગીતના શબ્દો કુલદીપ મહર શેખપુરા દ્વારા લખવામાં આવ્યું છે. આ ગીત છેલ્લા 25 અઠવાડિયાથી પહેલા નંબર પર છે. 

Top 10 Song Ranking: તમને ખબર છે ભારતના સૌથી ફેમસ અને Top 10 રેન્કિંગ સોન્ગ કયા છે? આ રહ્યા 3 થી 9 માર્ચના Hit Songs
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 12:06 PM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે આ અઠવાડિયામાં કયા ગીતોને ભારતમાં સૌથી વધુ સાંભળવામાં આવ્યા છે. તેના નામ જાણીશું.

આ પણ વાંચો Atak Gaya Song Lyrics : અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલું Atak Gaya ગીતના Lyrics ગુજરાતીમાં વાંચો

3 માર્ચથી 9 માર્ચ સુધીમાં “પરફ્યુમ લગાવે ચુન્ની મેં ચુન્ની મેં ગીત” ભારતમાં સૌથી વધુ વાર સાંભળમાં આવ્યું છે. જે છેલ્લા ગીતને યાદરામ સહરાકર દ્વારા ગાવામાં આવેલું છે. આ ગીતના શબ્દો કુલદીપ મહર શેખપુરા દ્વારા લખવામાં આવ્યું છે. આ ગીત છેલ્લા 25 અઠવાડિયાથી પહેલા નંબર પર છે.

3 માર્ચથી 9 માર્ચ સુધી ભારતમાં સાંભળવામાં આવેલા Top 10 સોન્ગ

Rank song week on chart change view
1. परफ्यूम लगावे चुन्नी म चुन्नी म
25 weeks
28.5% 42M
2 Jhoome Jo Pathaan 11 Week -5.5% 24M
3. Vaa Vaathi 14 Week -25.1% 20.4M
4. Naiyo Lagda 4 Week -16.8% 19.4M
5. Dhodhi Kunwa Kaile Ba 10 Week 20.9% 19.4M
6. Maan Meri Jaan 18 Week -1.3% 16.8M
7. Tuition Badmashi Kaa 34Week 19% 16.2M
8. Bhatijwa Ke Maai Rangai 2 Week 179.2% 16M
9. पाँचे के नाचे अइहा 10 Week -3.6% 15.9M
10. धनी हो सब धन 6 Week 20.3% 14.1M
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">