Atak Gaya Song Lyrics : અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલું Atak Gaya ગીતના Lyrics ગુજરાતીમાં વાંચો

ફિલ્મ બધાઈ દોના અટક ગયા ગીત અરિજિત સિંઘ, રૂપાલી મોઘે દ્વારા ગાવામાં આવેલું હિન્દી ગીત છે. અને આ ગીતમાં રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર જોવા મળે છે.

Atak Gaya Song Lyrics : અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલું Atak Gaya ગીતના Lyrics ગુજરાતીમાં વાંચો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 2:23 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Beautiful Song Lyrics : રશ્મિકા મંદાનાની ગુડ બાય ફિલ્મનું Beautiful ગીતના Lyrics ગુજરાતીમાં વાંચો

ફિલ્મ બધાઈ દોના અટક ગયા ગીત અરિજિત સિંઘ, રૂપાલી મોઘે દ્વારા ગાવામાં આવેલું હિન્દી ગીત છે. અને આ ગીતમાં રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર જોવા મળે છે. અટક ગયા ગીતના શબ્દો વરુણ ગ્રોવર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે. અને વીડિયોનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

Atak Gaya Song Lyrics

જબ ચલતે ચલતે રાહ મુડે, જબ જુગનુ મુઠી ખોલ ઉડે, જબ નયન યે તોડે રુલ સભી, ઔર ખુલકે કરલે ભૂલ સભી, ભુલ સભી ભુલ સભી

તોહ અટક ગયા હૈ, યે મન અટક ગયા હૈ, કુછ ચતક ગયા હૈ, યે મન અટક ગયા હૈ

તોહ અટક ગયા હૈ, યે મન અટક ગયા હૈ, કુછ ચતક ગયા હૈ, યે મન અટક ગયા હૈ ઓયે

કભી ઝિલ હૈ તુ, ઔર કભી યાદો કી નાવ હૈ, તુ હી દિલ કા કિનારા મેરા

કભી ધૂપ હૈ તુ, ઔર કભી તારોં કી છાઓ હૈ, સારા હી હૈ સહારા મેરા

જબ બાકી દુનિયા ધુંધલી લગે, જબ રાત ભી ઉજલી ઉજલી લગે, જબ દિલ કો દુઆ માલુમ પડે, ઔર ધંડકન ઝટ સે બૂમ કરે, બૂમ કરે બૂમ કરે

તોહ અટક ગયા હૈ, યે મન અટક ગયા હૈ, કુછ ચતક ગયા હૈ, યે મન અટક ગયા હૈ

તોહ અટક ગયા હૈ, યે મન અટક ગયા હૈ, કુછ ચતક ગયા હૈ, યે મન અટક ગયા હૈ હૈ

અટકા જાવે અટકા જાવે, સિલસિલા પ્રેમ કા, આ હાથ પે રખે બુલબુલા પ્રેમ કા,

અટકા જાવે અટકા જાવે, સિલસિલા પ્રેમ કા, આ હાથ પે રખે બુલબુલા પ્રેમ કા, યે બુલબુલા પ્રેમ કા

********************************************************

Jab Chalte Chalte Raah Mude Jab Jugnu Muthi Khol Ude Jab Nayan Yeh Tode Rule Sabhi Aur Khulke Karle Bhool Sabhi Bhool Sabhi Bhool Sabhi

Toh Atak Gaya Hai Yeh Mann Atak Gaya Hai Kuchh Chatak Gaya Hai Yeh Mann Atak Gaya Hai

Toh Atak Gaya Hai Yeh Mann Atak Gaya Hai Kuchh Chatak Gaya Hai Yeh Mann Atak Gaya Hai Oye

Kabhi Jheel Hai Tu Aur Kabhi Yaadon Ki Naav Hai Tu Hi Dil Ka Kinaara Mera

Kabhi Dhoop Hai Tu Aur Kabhi Taaron Ki Chhaon Hai Saara Hi Hai Sahara Mera

Jab Baaki Duniya Dhundhli Lage Jab Raat Bhi Ujli Ujli Lage Jab Dil Ko Dua Maalum Pade Aur Dhandkan Jhatt Se Boom Kare Boom Kare Boom Kare

Toh Atak Gaya Hai Yeh Mann Atak Gaya Hai Kuchh Chatak Gaya Hai Yeh Mann Atak Gaya Hai

Toh Atak Gaya Hai Yeh Mann Atak Gaya Hai Kuchh Chatak Gaya Hai Yeh Mann Atak Gaya Hai Haaye

Ataka Jaave Ataka Jaave Silsila Prem Ka Aa Hath Pe Rakhe Bulbula Prem Ka

Ataka Jaave Ataka Jaave Silsila Prem Ka Aa Hath Pe Rakhe Bulbula Prem Ka Yeh Bulbula Prem Ka

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">