OMG ! અનેક પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણને 16માં જન્મદિવસ પર મળી હતી પ્રથમ ડેનિમ જીન્સ, જાણો આ રસપ્રદ કિસ્સો

પઠાણ ફિલ્મ ઉપરાંત અભિનેત્રી પાસે પ્રોજેક્ટ્સની લાંબી લાઇન છે. કેટલીક બોલિવૂડ ફિલ્મો અને હોલીવુડમાં પણ અભિનેત્રી જોવા મળશે. ફાઈટર, મહાભારત, પ્રોજેક્ટ કે, ધ ઈન્ટર્ન રિમેકની સાથે દીપિકાના હોલીવુડ પ્રોજેક્ટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

OMG  ! અનેક પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણને 16માં જન્મદિવસ પર મળી હતી પ્રથમ ડેનિમ જીન્સ, જાણો આ રસપ્રદ કિસ્સો
Deepika Padukone (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:36 AM

બોલિવૂડની (Bollywood) પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણે (Deepika Padukone)તાજેતરમાં ચાહકો સાથે તેના 16મા જન્મદિવસને (16th Birthday)યાદ કરીને એક ખાસ કિસ્સો શેર કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને યાદ છે કે તેણે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડમાંથી (International Brand) ડેનિમની પહેલી જોડી ક્યારે ખરીદી હતી, તો તેણે એક ઘટના યાદ કરી. કેટલીક જૂની યાદોને યાદ કરતાં અભિનેત્રીએ કહ્યું, ‘મારા 16માં જન્મદિવસ પર મારા માતા-પિતા દ્વારા મને મારા જીવનની પ્રથમ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ડેનિમ જીન્સ ભેટમાં આપવામાં આવી હતી.’

એ ક્ષણ હું ક્યારેય ભૂલીશ નહીં : દીપિકા

દીપિકાએ વધુમાં કહ્યું કે મને સારી રીતે યાદ છે કે મારા માતા-પિતા મને ડેનિમની પહેલી જોડી ખરીદવા માટે શાળા પછી તરત જ બેંગ્લોરના બ્રિગેડ રોડ પરના લેવિઝ સ્ટોર પર લઈ ગયા હતા, તે એક ક્ષણ.. જે હું ક્યારેય ભૂલીશ નહીં.” તમને જણાવી દઈએ કે, માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ વૈશ્વિક સ્ટાર્સમાં(Starts)  પણ દીપિકા પાદુકોણ એક દાયકા કરતાં વધુ સમયથી નંબર વન પર કાયમ છે. અભિનેત્રીની અજોડ પ્રતિભા નેટીઝન્સને વિશ્વાસપાત્ર બનવા અને ગ્રાઉન્ડેડ રહેવા પ્રેરણા આપે છે.

આજે દીપિકા ઘણી પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર

આજે અભિનેત્રી ઘણી પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર છે. એવું કહી શકાય કે દીપિકા પાદુકોણ ભારતીય સિનેમાની ગોલ્ડન ગર્લ (Golden Girl) છે, જેને નેશનલ અને ઈન્ટરનેશનલ બંને બ્રાન્ડ માટે પ્રથમ પસંદગી આપવામાં આવી છે. એવું લાગે છે કે દીપિકાએ વિશ્વભરની કેટલીક અગ્રણી બ્રાન્ડ્સ પર પોતાનો જાદુ લગાવ્યો છે. અભિનેત્રી દીપિકાની વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રીએ તાજેતરમાં કિંગ ખાનની શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું લાંબુ શેડ્યૂલ પૂર્ણ કર્યું છે, જેનું શૂટિંગ સ્પેનમાં થયું હતું. ઘણા વર્ષો પછી દીપિકા અને શાહરૂખ ફરી સાથે જોવા મળવાના છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દીપિકા ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે

પઠાણ ફિલ્મ ઉપરાંત અભિનેત્રી પાસે આવનારા પ્રોજેક્ટ્સની લાંબી લાઇન છે. કેટલીક બોલિવૂડ ફિલ્મોઅને હોલીવુડમાં પણ અભિનેત્રી જોવા મળશે. ફાઈટર, મહાભારત, પ્રોજેક્ટ કે, ધ ઈન્ટર્ન રિમેકની સાથે દીપિકાના હોલીવુડ પ્રોજેક્ટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો :  Deepika BTS Video : 16 વર્ષની ઉંમરે બેડમિન્ટન છોડી અને અભિનેત્રી બની, દીપિકા પાદુકોણનો આ વીડિયો જોઈને ચાહકો થયા પ્રભાવિત

આ પણ વાંચો : Mere Desh Ki Dharti : બે એન્જિનિયર મિત્રોના ખેડૂત બનવાનું કારણ દર્શાવે છે આ ફિલ્મ, જાણો ક્યારે રિલીઝ થશે

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">