AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 20 Exclusive : ક્યારે શરુ થશે સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ, શૂટિંગ શેડ્યુલ પર આવ્યું મોટું અપડેટ

Bigg Boss 20 : સલમાન ખાનના ચાહકો બિગ બોસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આ શો શરુ થવાની આશા છે પરંતુ આ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે. લોકઅપ અને ખતરો કે ખેલાડીના શેડ્યુલ પર બિગ બોસની ઓન એર ડેટ નિર્ભર કરે છે.

Bigg Boss 20 Exclusive : ક્યારે શરુ થશે સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ, શૂટિંગ શેડ્યુલ પર આવ્યું મોટું અપડેટ
| Updated on: Jun 10, 2026 | 9:27 AM
Share

ટીવીની દુનિયાનૌ સૌથી ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 20ને લઈ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાનનો આ શો 21 સપ્ટેમબરથી શરુ થવા જઈ રહ્યો છે. ચાહકો આ વચ્ચે ચાલી રહેલી હલચલ ટીવી9 તમારા માટે એક ગુડ ન્યુઝ લઈને આવ્યું છે કે, આ સમગ્ર સમાચારની રિયાલિટી શું છે.

ટીવી 9 હિન્દીના ડિજિટલના સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર બિગ બોસની સીઝનના 20 પ્રીમિયરની ડેટ હજુ સુધી કન્ફોર્મ થઈ નથી. શોના શેડ્યુલને લઈ હજુ સુધી કોઈ અધિકારિક તારીખ સામે આવી નથી. જે ચર્ચાઓ ચાલી રહી છે તે 21 સપ્ટેમબરની ચાલી રહી છે. જો શેડ્યુલ સારું રહ્યું તો બિગ બોસ 20 ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં શરુ થઈ શકે છે. પરંતુ આ શોની આખી ટાઈમલાઈન અનેક ફેક્ટર્સ પર નિર્ભર કરે છે.

શો શરુ થયાના એક દિવસ પહેલા શૂટ કરે છે સલમાન ખાન

જ્યાં સુધી સલમાન ખાનના શૂટિંગ પેટર્નની વાત કરવામાં આવે તો તે હંમેશા શો માટે એક ખાસ રુટિન ફોલો કરે છએ. કોઈ એપિસોડ શનિવારના રોજ ઓન-એર થાય છે. તો તેનું શૂટિંગ શુક્રવારના રોજ કરવામાં આવે છે. રવિવારના એપિસોડનું શૂટિંગ શનિવારના રોજ થાય છે. ટુંકમાં પહેલા પ્રીમિયર એપિસોડ માટે સલમાન ખાન સૌથી વધારે સમય આપે છે. આનું કારણ એછે કે, તેમણે અંદાજે 18-20 સ્પર્ધકોનો પરિચય ચાહકોને કરાવવાનો હોય છે.

આ વાત પર નિર્ભર કરે છે શોની તારીખ

બિગ બોસ 20નું શેડ્યુલ નક્કી કરવામાં હાલમાં કેટલાક મોટા ફેરફાર થઈ શકે છે. તેના મુખ્ય કારણો જોઈએ તો.

હજુ ખતરો કે ખેલાડી શોની ટીઆરપી ખુબ શાનદાર ચાલી રહી છે. પરંતુ આ શો સતત ચાહકોને બાંધીને રાખે છે. તો બિગ બોસની શરુઆત થોડા વધુ પુશ કરવામાં આવે છે.

લોક અપ અને બિગ બોસ બંન્ને એડમોલ શાઈનના પ્રડોકશનમાં આવે છે. આ બંન્નેનું શેડ્યુલ ટકરાય નહી. તે માટે પ્રોડક્શન ટીમ હાલમાં વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે.

સલમાન ખાનનો પ્લાન શું છે?

રિપોર્ટ અનુસાર સલમાન ખાન ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં શોનું પહેલું ટીઝર રિલીઝ કરી શકે છે. ત્યારબાદ સપ્ટેમબરના પહેલા અઠવાડિયામાં ધમાકેદાર પ્રોમોનું શૂટિંગ પૂર્ણ કરાશે. હાલમાં જે ચર્ચા થઈ રહી છે તે માત્ર સંભવિત શેડ્યુલની થઈ રહી છે. રિયલ તારીખની જાહેરાત ચેનલ જલ્દી જાહેર કરશે.

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, અહી ક્લિક કરો

Follow Us
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
g clip-path="url(#clip0_868_265)">