AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yo Yo Honey Controversy : યો યો હની સિંહ અને કરણ ઔજલા સામે કાર્યવાહીની માંગ, ગીતમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ સમસ્યા બની

સિંગર હની સિંહ અને કરણ ઔજાલ વિરુદ્ધ પંજાબ રાજ્ય મહિલા અયોગે કાર્યવાહીની માંગ માટે પત્ર લખ્યો છે. હવે આ ગીત પર વિવાદ થયો છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, આ ગીત પર વિવાદ કેમ થયો છે.

Yo Yo Honey Controversy : યો યો હની સિંહ અને કરણ ઔજલા સામે કાર્યવાહીની માંગ, ગીતમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ સમસ્યા બની
| Updated on: Aug 07, 2025 | 2:48 PM
Share

ભારતના 2 ફેમસ પંજાબી સિંગર હની સિંહ અને કરણ ઔજાલ મુસીબતમાં ફસાયો છે. યો યો હની સિંહ અને કરણ ઔજાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ બંન્ને કલાકારોના ગીત પર કેટલાક આરોપ લગાવવામાં આવ્યા છે અને પંજાબ રાજ્ય મહિલા આયોગે આ બાબતની નોંધ લીધી છે. છેલ્લા ઘણા દિવસોથી કરણ ઔજલાના ગીત ‘MF ગબરુ’ પર વિવાદ ચાલી રહ્યો છે. હવે આ ગીત તેમના માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.

સિંગર વિરુદ્ધ એક્શનની માંગ

તમને જણાવી દઈએ કે, પંજાબ રાજ્ય મહિલા આયોગે હવે હની સિંહ અને કરણ ઔજાલ પર કાર્યવાહીની માંગ કરી છે. પંજાબ રાજ્ય મહિલા અયોગે આ ઘટનાની નોંધ લીધી છે. પંજાબ રાજ્ય મહિલા આયોગે પંજાબના ડીજીપીને આ મામલે પત્ર લખ્યો અને તેની સામે કાર્યવાહીની માંગ કરી છે. આટલું જ નહી હવે હની સિંહ અને કરણ ઔજાલન 11 ઓગસ્ટના રોજ મહિલા આયોગ સામે રજુ થવા પણ કહેવામાં આવ્યું છે. આ બંન્ને પર આરોપ છે કે, તેના ગીતમાં મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મહિલાઓ વિરુદ્ધ ખોટી ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ

યો યો હની સિંહના ગીત મિલિયેનયર અને કરણ ઔજાલના ગીત એમએફ ગબરુ પર બબાલ ચાલી રહ્યો છે. સિંગરના આ ગીતને પંજાબની સંસ્કૃતિ વિરુદ્ધ બતાવી આનો વિરોધ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કરણ ઔજાલના ગીત એમએફ ગબરુને યુટ્યુબ પર 6 દિવસની અંદાર 34 મિલિયન વ્યુ મળી ચૂક્યા છે.

મિલિયનેર ગીત પર આપત્તિ વ્યક્ત કરી

બીજી બાજુ હની સિંહના જે ગીત પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે 11 મહિના પહેલા યુટ્યુબ પર રિલીઝ થયું હતુ. હની સિંહના ગીત મિલિયેનયર પર 396 વ્યુ આવી ચુક્યા છે. આ ગીત ખુબ ફેમસ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી. જ્યારે હની સિંહ પોતાના કોઈ ગીતના કારણે વિવાદમાં ફસાયો હોય કોન્ટ્રવર્સીની સાથે હની સિંહનો જુનો સંબંધ છે.

2 કરોડની બાઈક, દુનિયાની સૌથી મોંઘી કાર હવે સિંગરનું એક ગીત આવ્યું વિવાદમાં અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">