જાન્હવી બની ‘રેખા’, એક્ટ્રેસના મૂવ્સ જોતા જ મિનિટોમાં જ થયો વીડિયો વાયરલ

હાલમાં જ જાન્હવી કપૂરે (Janhvi Kapoor) એક વીડિયો શેયર કર્યો છે, જેમાં એક્ટ્રેસ ડાન્સ કરતી જોવા મળી રહી છે. રેખાના ગીત પર જાન્હવીના ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

જાન્હવી બની 'રેખા', એક્ટ્રેસના મૂવ્સ જોતા જ મિનિટોમાં જ થયો વીડિયો વાયરલ
Janhvi kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 7:19 PM

બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર (Janhvi Kapoor) માત્ર તેના એક્ટિંગ માટે જ નહીં, પરંતુ તેની જબરદસ્ત ડાન્સિંગ સ્કિલ્સ માટે પણ જાણીતી છે. શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના ફોટા અને વીડિયો શેયર કરે છે. જેના પર તેના ફેન્સ ઘણો પ્રેમ વરસાવે છે. હાલમાં જ જાન્હવીનો એક ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં જાન્હવી રેખાના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. લોકોને એક્ટ્રેસનો આ ડાન્સ (Dance Viral Video) એટલો પસંદ આવ્યો કે તેને જોરદાર વાયરલ કરી દીધો. જુઓ જાન્હવીનો આ વાયરલ ડાન્સ.

જાન્હવી કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેનો એક ડાન્સ વીડિયો શેયર કર્યો છે. જેમાં તે રેખાના ફેમસ ગીત દિલ ચીઝ ક્યા હૈ…. પર ખૂબ જ ક્યૂટ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાની સાથે જ આ વીડિયોએ ધૂમ મચાવી છે. જાન્હવીની રેખાની સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ છે.

જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024

અહીં જુઓ જાન્હવી કપૂરનો વાયરલ ડાન્સ વીડિયો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાન્હવી કેવી રીતે રેખાની સ્ટાઈલમાં ડાન્સ કરી રહી છે. આ વીડિયો પર સ્ટાર્સથી લઈને જાન્હવીના ફેન્સ પણ જોરદાર રીતે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કહે છે કે જાન્હવીએ રેખાની નકલ કરી હોવા છતાં તે ખૂબ જ ક્યૂટ ડાન્સ કરી રહી છે. પરંતુ રેખાની સ્ટાઈલની નકલ કરવી એ મોટા સુપરસ્ટાર્સ માટે કોઈ ચેલેન્જથી ઓછું નથી. પરંતુ તેમ છતાં જાન્હવીએ રેખાના ગીત પર તેના મનમોહક પરફોર્મેન્સથી બધાને હેરાન કરી દીધા છે.

ક્યાંનો છે આ ડાન્સ વીડિયો?

વીડિયોમાં જાન્હવી તેના ડાન્સ ટ્રેનર પાસેથી ડાન્સ શીખી રહી છે. આ વીડિયો એક ડાન્સ ક્લાસનો છે, જ્યાંથી એક્ટ્રેસ ઘણીવાર તેના ડાન્સ મૂવ્સને ફ્લોન્ટ કરે છે અને ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. ઈન્સ્ટા પોસ્ટ શેયર કરતી વખતે જાન્હવી કપૂરે કેપ્શનમાં લખ્યું કે, “Trying to keep it together #literally”… જાન્હવી કહેવા માંગે છે કે તે તેના ડાન્સ કોચ સાથે સ્ટેપ્સને મેચ કરવા માટે ખરેખર સખત કોશિશ કરી રહી છે.

એક સાથે ઘણા ફોટા કર્યા શેયર

આ પહેલા પણ એક્ટ્રેસે તેના ઘણા ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. લોકોને જાહન્વીનો સુંદર ડાન્સ હંમેશા પસંદ છે. એમાં કોઈ શંકા નથી કે બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર એક્ટિંગની સાથે ડાન્સિંગમાં પણ ટોપ પર છે. એક્ટ્રેસે ડાન્સ વીડિયો સાથે ઘણી પોસ્ટ શેયર કરી છે. કેટલીક તસવીરોમાં તેને ઉદાસ ચહેરો બનાવ્યો છે તો ક્યાંક તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ સાથે તેણે પોતાનો એક બોલ્ડ ફોટો પણ શેયર કર્યો છે. જેમાં તે બોડીકોન રિવીલિંગ ડ્રેસમાં પોતાના કર્વ્સ બતાવી રહી છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">