AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિટ રહેવા માટે Ananya Panday કર્યા એવા યોગા, જે કોઈ ન કરી શકે ,જુઓ Video

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે જે તેના સ્વાસ્થ્ય અને ફિટનેસ દિનચર્યાને લઈને ખૂબ જ ગંભીર છે.વીડિયોમાં જોઈ શકાય છે કે અનન્યા તેના ટ્રેનરની સૂચનાઓનું પાલન કરી રહી છે.

ફિટ રહેવા માટે Ananya Panday  કર્યા એવા યોગા, જે કોઈ ન કરી શકે ,જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 4:44 PM
Share

બોલિવૂડની યુવા અને સુંદર સ્ટાર કિડ એટલે કે અભિનેત્રી અનન્યા પાંડે તેની ફિલ્મોને કારણે માત્ર હેડલાઈન્સમાં જ નથી રહેતી પરંતુ તેની ફિટનેસની પણ ખૂબ ચર્ચા થાય છે. અનન્યા પાંડે ફિટનેસ ફ્રીક છે અને તે પોતાને મેન્ટેન રાખવા માટે જીમની સાથે યોગા પણ કરે છે. હાલમાં જ અનન્યા પાંડેની એક સોશિયલ મીડિયા ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે યોગ કરતી જોવા મળી રહી છે. અનન્યા, જે તેના સ્વાસ્થ્ય અને ફિટનેસ દિનચર્યાને લઈને ખૂબ જ ગંભીર છે, તેણે પોતાના માટે ઘણા કડક નિયમો બનાવ્યા છે. તે તેના વર્કઆઉટ અને યોગને ક્યારેય ચૂકતી નથી.

શું તમે અનન્યા પાંડેનો ગ્લેમરસ યોગ જોયો છે?

વીડિયોમાં જોઈ શકાય છે કે અનન્યા તેના ટ્રેનરની સૂચનાઓનું પાલન કરી રહી છે. સ્ટાર બનવા માટે એક્ટર અને એક્ટ્રેસે હંમેશા પોતાની પર્સનલ ફિટનેસનું ધ્યાન રાખવું પડે છે. આને ધ્યાનમાં રાખીને અનન્યા યોગ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સેલિબ્રિટી યોગા ટ્રેનર અંશુકા અનન્યા પાંડેને બંને હાથ પર ઊંધા ઊભા રહેવા માટે કહે છે. અનન્યા પણ આવું જ કરે છે અને બહુ ઓછા સમય માટે તે પોતાના હાથની મદદથી સંતુલન જાળવે છે.

View this post on Instagram

A post shared by ANSHUKA YOGA (@anshukayoga)

ચાહકો વખાણ કરતા થાકતા નથી

અનન્યા પાંડેનો આ વીડિયો સેલિબ્રિટી યોગ ટ્રેનર અંશુકાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે, જેના પર ફેન્સ હવે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં અનન્યા જે યોગનું આસન કરી રહી છે તેને ‘શિર્ષાસન’ કહેવામાં આવે છે. બ્લેક ટોપ અને મેચિંગ શોર્ટ્સ પહેરેલી અનન્યા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. વિડીયોમાં તેના હોટ ટોન્ડ લેગ્સ અને એબ્સને ફ્લોન્ટ કરતી અભિનેત્રીએ ચાહકોને તેના માટે ક્રેઝી બનાવી દીધા છે. ચાહકો તેની ફિટનેસના વખાણ કરતાં થાકતા નથી

તો કોઈ અનન્યાની સુંદરતાના વખાણ કરી રહ્યું છે. એવા સમયે જ્યારે યુવાન વયના લોકો હૃદયની બીમારીઓથી ચિંતિત છે, ત્યારે સેલેબ્સ લોકોને તેમની ફિટનેસથી પ્રેરિત કરી રહ્યા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">