માતા-પિતા સાથે જન્મદિવસની ઉજવણી કરતી આ છોકરી આજે બોલીવુડની ટોચની છે અભિનેત્રી, જાણો આ ફોટો કંઈ અભિનેત્રીનો છે

આ ફોટામાં તેના માતા-પિતા સાથે જન્મદિવસની ઉજવણી કરતી આ નાની છોકરી આજે બોલીવુડની ટોચની અને સૌથી ખૂબસૂરત અભિનેત્રી છે. ઘણા લોકો તેમને ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે.

માતા-પિતા સાથે જન્મદિવસની ઉજવણી કરતી આ છોકરી આજે બોલીવુડની ટોચની છે અભિનેત્રી, જાણો આ ફોટો કંઈ અભિનેત્રીનો છે
this little girl celebrating birthday with her parents is a top bollywood actress today can you tell her name(Image-Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 12:43 PM

બોલિવૂડ સ્ટાર્સના (Bollywood Stars) અંગત જીવન વિશે જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. બોલિવૂડ પ્રેમીઓ હંમેશા તેમના મનપસંદ સ્ટાર્સ બાળપણમાં કેવા દેખાતા હતા, તેમણે તેમનો અભ્યાસ ક્યાં કર્યો, તેઓ ક્યાં રહેતા હતા, આવી બધી બાબતો જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. બોલિવૂડ સેલેબ્સને તેમના બાળપણના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ (Viral Photo)કરીને ઓળખવાની ચેલેન્જ આપવામાં આવી રહી છે. અમે તમારા માટે લાવ્યા છીએ આવી જ એક સેલિબ્રિટીનો ન જોવાયેલ ફોટો, જેને મોટા મોટા દિગ્ગજો પણ ઓળખી શકતા નથી. તમને જણાવી દઈએ કે, આ ફોટામાં તેના માતા-પિતા સાથે જન્મદિવસની ઉજવણી કરતી આ નાની છોકરી આજે બોલિવૂડની ટોચની અને સૌથી ખૂબસૂરત અભિનેત્રી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
View this post on Instagram

A post shared by Princess Urvashi Rautela (@inlovewithurvashi)

સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા ફોટોમાં તમે એક બાળકીને તેના માતા-પિતા સાથે જોઈ શકો છો. ફોટો જોઈને ખબર પડે છે કે છોકરીનો જન્મદિવસ છે અને તેનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. છોકરીએ તેના માથા પર ટોપી પહેરેલી છે અને તેની માતાના ખોળામાં બેઠેલી નજરે પડે છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે આજના સમયમાં આ છોકરી કોણ છે? જો નહીં, તો જણાવી દઈએ કે આ બીજું કોઈ નહીં પણ આજના સમયમાં બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)છે. હા, ઉર્વશી રૌતેલા આ ફોટામાં તેના માતા-પિતા સાથે જોવા મળી શકે છે. ઉર્વશી રૌતેલાનો આ ફોટો તેના એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) થ્રિલર ફિલ્મ ‘બ્લેક રોઝીસ’માં લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત અભિનેત્રી આગામી દિવસોમાં રણદીપ હુડ્ડા સાથે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં પણ જોવા મળશે.

આ પણ વાંચો: Entertainment: હર્ષ લિમ્બાચીયાએ ભારતી સિંહના વજનની ઉડાવી મજાક, લાઈવ શોમાં કોમેડિયનનો ગુસ્સો ફૂટ્યો!

આ પણ વાંચો: Reliance Entertainment અને T-Series વચ્ચે થઈ ધમાકેદાર ડીલ, ચાહકોને જોવા મળશે આવી ખાસ ફિલ્મો

g clip-path="url(#clip0_868_265)">