Sooryavanshi : પંજાબમાં અક્ષય કુમારની ‘સૂર્યવંશી’નો વિરોધ, કિસાન મોરચાએ ફિલ્મને ઘણા સિનેમાઘરોમાં ન ચાલવા દીધી

સૂર્યવંશીના (Sooryavanshi) રિલીઝ બાદ પંજાબના ખેડૂત સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. બોયકોટ સૂર્યવંશીનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે. ખેડૂતોના સંગઠને પંજાબના(Punjab) ઘણા ભાગોમાં આ ફિલ્મને સિનેમાઘરોમાં ચાલવા દીધી ન હતી.

Sooryavanshi : પંજાબમાં અક્ષય કુમારની 'સૂર્યવંશી'નો વિરોધ, કિસાન મોરચાએ ફિલ્મને ઘણા સિનેમાઘરોમાં ન ચાલવા દીધી
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 1:25 PM

જ્યારે અક્ષય કુમારની (Akshay Kumar) તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) દેશભરમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે પંજાબ એક એવું રાજ્ય છે જ્યાં તે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આ ફિલ્મોને લઈને જોરદાર ચર્ચા છે. પરંતુ પંજાબથી આવી રહેલા સમાચાર મેકર્સની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

પંજાબના ઘણા ભાગોમાં ફિલ્મ ચાલી ન હતી સૂર્યવંશી દિવાળીના બીજા દિવસે એટલે કે 5મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તેની રિલીઝ બાદથી પંજાબના ખેડૂત સંગઠન દ્વારા વિરોધ શરૂ થઈ ગયો છે. બોયકોટ સૂર્યવંશીનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે. ખેડૂતોના સંગઠને પંજાબના ઘણા ભાગોમાં આ ફિલ્મને સિનેમાઘરોમાં ચાલવા દીધી ન હતી.

અહેવાલો અનુસાર, પંજાબના બુડલાધામાં બે થિયેટરોએ શો ન ચલાવવાનો નિર્ણય લીધો છે કારણ કે તેમને ડર છે કે આંદોલનકારીઓ તેમની સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે. તેને ડર છે કે જો તે પોતાની રીતે ફિલ્મ ચલાવશે તો તેને વિરોધનો સામનો કરવો પડી શકે છે. પંજાબના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જે વધુ ઉગ્ર બની શકે છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

શાસક પક્ષ સાથે નિકટતા હોવાનો આક્ષેપ છે પંજાબના કિસાન મોરચાએ સૂર્યવંશી ફિલ્મનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે અક્ષય કુમાર તત્કાલીન સત્તાધારી પક્ષ ભાજપની ખૂબ નજીક છે. અક્ષય કુમારની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની નિકટતાને કારણે તેમને આ વિરોધનો સામનો કરવો પડ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિરોધ વધુ હજુ પણ વધશે. શનિવારે તેમની ફિલ્મના વિરોધમાં સરઘસ પણ કાઢવામાં આવી શકે છે. કિસાન મજદૂર સંગઠને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ ફિલ્મનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે.

અક્ષયની ફિલ્મને તેની અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ બેલ બોટમના રિલીઝ સમયે પણ વિરોધનો સામનો કરવો પડશે. અક્ષય કુમાર અને કેટરિના કૈફ અભિનીત આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે. જેમાં અજય દેવગન અને રણવીર સિંહ પણ કેમિયો કરતા જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સૂર્યવંશી વિરુદ્ધ કિસાન મોરચાનું આ આંદોલન ફિલ્મની કમાણી પર કેટલી અસર કરે છે. વિરોધ વધવાને કારણે સૂર્યવંશીના નિર્માતાઓને પંજાબમાં ભારે નુકસાન વેઠવું પડી શકે છે.

આ પણ વાંચો : Happy Birthday Virat kohli : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને આ કંપનીઓમાં કર્યું છે રોકાણ, જુઓ લિસ્ટ

આ પણ વાંચો : બિન-ભાજપ શાસિત રાજ્યોએ ઇંધણની કિંમતો પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ન કર્યો , પક્ષના નેતાઓએ વિપક્ષને પુછ્યા તીખા સવાલ

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">