મંગેતરનાં બાળકની માતા બનશે ‘સ્લમડોગ મિલિયોનર’ ફેમ ફ્રીડા પિન્ટો, શેર કરી સુંદર તસ્વીર

સ્લમડોગ મિલિયોનર ફિલ્મની અભિનેત્રી ફ્રીડા પિન્ટો (Freida Pinto) જલ્દી જ માતા બનવા જઈ રહી છે. ફ્રીડાએ આ ખુશખબર સોશિયલ મીડિયા થકી આપી હતી.

મંગેતરનાં બાળકની માતા બનશે 'સ્લમડોગ મિલિયોનર' ફેમ ફ્રીડા પિન્ટો, શેર કરી સુંદર તસ્વીર
ફ્રીડા પિન્ટોએ શેર કરી તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 2:08 PM

સ્લમડોગ મિલિયોનર ફિલ્મ તો સૌને યાદ જ હશે. આ ઓસ્કાર વિનર ફિલ્મથી અભિનેત્રી ફ્રીડા પિન્ટોને (Freida Pinto) એક નવી ઓળખ મળી. વિશ્વભરમાં ફ્રીડાના કરોડો ચાહકો બન્યા. હવે ફ્રીડાએ એક ખુશખબર આપી છે. જલ્દી જ તેમના ઘરે પારણું બંધાવા જઈ રહ્યું છે. જલ્દી જ તેમના ઘરે નાનું મહેમાન આવવાનું છે. ફ્રીડાએ સોશિયલ મીડિયા થકી આ જાહેરાત કરી છે. ફોટામાં તેની સાથે તેનો મંગેતર કોરી ટ્રેન (Cory Tran) પણ જોવા મળી રહ્યો છે. આ કપલ ખુબ ખુશ જોવા મળી રહ્યું છે.

બેબી બમ્પ સાથે શેર કરી તસ્વીર

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફ્રીડાએ તાજેતરમાં તેના ઇન્સ્ટામાં પોસ્ટ શેર કરી છે. જેમાં તે બેબી બમ્પમાં તેના મંગેતર સાથે જોવા મળી રહી છે. બીજી તસવીરમાં ફ્રીડા અને કોરી એક બીજાની સામે જોઈ રહ્યા છે. અભિનેત્રીએ આ દરમિયાન કેપ્શનમાં લખ્યું છે – ‘બેબી ટ્રેન આવવાનું છે.’ આની સાથે તેણે હાર્ટનું ઇમોજી પણ મુક્યું છે.

View this post on Instagram

A post shared by Freida Pinto (@freidapinto)

ફેન્સ ઉપરાંત સેલિબ્રિટી પણ ફ્રીડાની આ પોસ્ટ પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક વ્યક્તિ બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે. મૃણાલ ઠાકુરે ટિપ્પણી કરી છે કે ‘હે ભગવાન! ફ્રીડા અને કોરી, તમારા બંનેને ખૂબ ખૂબ અભિનંદન.’ આ પછી મૃણાલે બીજી ટિપ્પણી કરી, હું ચીસો પાડીને નાચી રહ્યો છું. જ્યારે નરગીસ ફાખરીએ લખ્યું કે કરી, ‘ઓહ ગોડ! બંનેને અભિનંદન.’

2019 માં થઇ હતી સગાઇ

તમને જણાવી દઈએ કે ફ્રીડા અને કોરી બંને લાંબા સમાયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. છેવટે બંનેએ વર્ષ 2019 માં સગાઇ કરી લીધી હતી. તે સમયે તેણે ક્રીડા સાથે તસ્વીર શેર કરી હતી. તે તસ્વીરના કેપ્શનમાં પણ તેણે લખ્યું હતું કે હવે બધું સમજાવા લાગ્યું છે. જીવન, આ વિશ્વ, તે આંસુ અને પ્રયત્નો, બધું સમજાઈ રહ્યું છે.

ફ્રીડાએ આગળ લખ્યું કે પ્રેમ વિશે જે પણ કહેવાયું છે બધું સમજાવા લાગ્યું છે. હવે હું સમજદાર બની ગઈ છું. તમે મારા જીવનમાં આવેલા શ્રેષ્ઠ વ્યક્તિ છો અને તમે અહિયાં જ છો. ખૂબ પ્રેમ હેપી બર્થ ડે મંગેતર. તમને જણાવીએ કે તેઓએ કોરીના જન્મદિવસ પ્રસંગે સગાઈ કરી લીધી હતી.

આ પણ વાંચો: જલિયાંવાલા બાગની વણકહી આ વાત આવશે સૌની સામે, કરણ જોહરે કરી ફિલ્મની જાહેરાત

આ પણ વાંચો: Indian Idol 12 માંથી બહાર થયેલા સવાઈ ભાટ સાથે હિમેશે રેકોર્ડ કર્યું સોંગ, ટૂંક સમયમાં મચાવશે ધમાલ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">