AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિવિલ એન્જિનિયર નોકરી છોડી નંબર 1 પર ટ્રેન્ડિંગ Saiyaaraના ટાઇટલ ટ્રેકને અવાજ આપનાર સિંગર કોણ છે?

Saiyaara Singer Faheem Abdullah : અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ સૈયારાનું ટાઈટલ ટ્રૈક લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ અવાજ ફહીમ અબ્દુલ્લાએ આપ્યો છે. તો ચાલો જાણીએ કોણ છે ફહીમ અબ્દુલ્લા

સિવિલ એન્જિનિયર નોકરી છોડી નંબર 1 પર ટ્રેન્ડિંગ Saiyaaraના ટાઇટલ ટ્રેકને અવાજ આપનાર સિંગર કોણ છે?
| Updated on: Aug 06, 2025 | 9:47 AM
Share

અહાન પાંડેની ડેબ્યુ ફિલ્મ સૈયારાની રિલીઝ બાદથી સોશિયલ મીડિયામાં ટ્રેડિંગ ટોપિક બની ગયો છે. થિયેટરથી લઈ ફોટો રિલ્સ અને અનેક વીડિયો સામે આવી રહ્યા છે. જેનાથી ફિલ્મ અને સૈયારા ગીતની દીવાનગી સ્પષ્ટ જોવા મળી રહી છે.આ સિવાય ફિલ્મનું ટાઈટલ ટ્રૈક સૈયારા લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીત ઈન્ડિયામાં નંબર-1 પર ટ્રૈડ કરી રહ્યું છે. આ ગીતમાં ફહીમ અબ્દુલ્લાએ પોતાનો અવાજ આપ્યો છે.

ફિલ્મ સૈયારામાં ટાઈટલ ટ્રૈકને અવાજ આપ્યો

માત્ર 27 વર્ષના ફહીમ અબ્દુલ્લા ફેમસ સિંગર છે. જેનું કાશ્મીર કનેક્શનછે. મોહિત સૂરીની ફિલ્મ સૈયારામાં ટાઈટલ ટ્રૈકને અવાજ આપ્યો છે.આ ગીતથી તેમણે બોલિવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું છે.ગીતકાર-સંગીતકાર અર્સલાન નિઝામીએ ફહીમ અબ્દુલ્લા સાથે મળીને ‘સૈયારા’ના ટાઇટલ ટ્રેકને સંગીત આપ્યું છે, જેમાં તેમની સાથે તનિષ્ક બાગચી છે. ફહીમ અબ્દુલ્લાના જાદુઈ અવાજવાળું ‘સૈયારા’ ગીત ભારતમાં નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તેને યુટ્યુબ પર 79 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

ફિલ્મ સૈયારાએ 100 કરોડનો આંકડો પાર કર્યો

27 વર્ષના છોકરાની ફિલ્મે માત્ર ચાર દિવસમાં ઇતિહાસ રચી દીધો છે. 4 દિવસ પહેલા રિલીઝ થયેલી અહાન પાંડેની ફિલ્મ સૈયારાએ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.આ ફિલ્મ લગભગ 60 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે.27 વર્ષીય અહાન પાંડેએ તેમાં ક્રિશનું પાત્ર ભજવ્યું છે. 22 વર્ષીય અનિત પદ્દાએ વાણીનું પાત્ર ભજવ્યું છે. ‘સૈયારા’ વાણી અને ક્રિશની લવસ્ટોરી છે. આ બંનેના પ્રેમે ચાહકોને દિવાના બનાવી દીધા છે. અહાન અને અનિત, બંને ફિલ્મ ઉદ્યોગમાં નવા છે, પરંતુ તેમની પહેલી ફિલ્મ માટે એટલી બધી ચર્ચામાં છે કે બંનેએ બોલિવૂડના મોટા દિગ્ગજોને પાછળ ધકેલી દીધા છે.

સાયરા ના ટાઇટલ ટ્રેક સાથે, કાશ્મીરના બે કલાકારોએ પોતાનું ડેબ્યૂ કર્યું છે અને આ કલાકારો બીજું કોઈ નહીં પણ ફહીમ અબ્દુલ્લા અને અરસલાન નિઝામી છે. આ ગીત સાથે, ફહીમ અબ્દુલ્લા અને અરસલાન નિઝામીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.તમને જણાવી દઈએ કે, સૈય્યારાનું ટાઇટલ ટ્રેક ફહીમ અબ્દુલ્લાએ ગાયું છે અને સંગીત અર્સલાન નિઝામી અને તનિષ્ક બાગચીનું છે.

અહાન પાંડે ફિલ્મી બ્રેકગ્રાઉન્ડથી લઈ એજ્યુકેશન અને કરિયર વિશે જાણો, અહી ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">