અહાન પાંડની ફિલ્મ 'સૈયારા' સુપરહિટ સાબિત થઈ છે

20 : july

photo : instagram

અહાન પાંડે બોલિવુડના ફેમસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે

20 : july

photo : instagram

અહાન પાંડે ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેનો દીકરો 

photo : instagram

અહાન પાંડે બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેનો પતિરાઈ ભાઈ છે 

photo : instagram

અહાન પાંડેની માતા ડીન પાંડે ફેમસ હેલ્થ સ્પેશલિસ્ટ અને રાઈટર છે

photo : instagram

અહાન પાંડેના પિતાનું નામ ચિક્કી પાંડે છે

photo : instagram

 અહાન પાંડેને એક બહેન અલાના પાંડે છે

photo : instagram

અહાન પાંડેનો જન્મ 23 ડિસેમ્બર 1997ના રોજ મુંબઈમાં થયો હતો

photo : instagram

અહાન પાંડેએ મુંબઈની ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે

photo : instagram

અહાન પાંડે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે

photo : instagram