AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saiyaara Song Lyrics : ભારતના યુવા હૃદયને ઘેલા કર્યા આ ગીતે, જુઓ સૈયારાના લિરિક્સ ગુજરાતીમાં, નંબર 1 બન્યું સોન્ગ

Saiyaara Song Lyrics in gujarati: સૈયારા મુવી તારીખ 18 જુલાઈ 2025ના રોજ રીલિઝ થઈ છે. મોહિત સૂરીના દિગ્દર્શન હેઠળની ફિલ્મ 'સૈયારા'નો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. તેનું સોન્ગ 'સૈયારા' જુઓ આપણી ગુજરાતી ભાષામાં સૈયારાના સોન્ગ લિરિક્સ.

Saiyaara Song Lyrics : ભારતના યુવા હૃદયને ઘેલા કર્યા આ ગીતે, જુઓ સૈયારાના લિરિક્સ ગુજરાતીમાં, નંબર 1 બન્યું સોન્ગ
Saiyaara Song Lyrics Gujarati
| Updated on: Jul 25, 2025 | 10:57 AM
Share

Saiyaara Song Lyrics in gujarati: સૈયારા તું તો બદલા નહીં હૈ… આ ગીતનો અવાજ આ સમયે બધે જ સંભળાઈ રહ્યો છે. દિગ્દર્શક મોહિત સૂરીની લેટેસ્ટ ફિલ્મ સૈયારાનું આ ટાઇટલ ટ્રેક હાલમાં યુટ્યુબ અને સ્પોટિફાઈ જેવા ઘણા ઓનલાઈન મ્યુઝિક પ્લેટફોર્મ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. કોઈ પ્રખ્યાત બોલિવૂડ ગાયકે નહીં પણ કાશ્મીરના એક આઉટસાઈડર સિંગરે તેમાં પોતાનો અવાજ આપ્યો છે.

તુ પાસ હૈ મારે પાસ હૈ ઐસૈ

મેરા કોઈ એહસાસ હૈ જૈસે

તુ પાસ હૈ મારે પાસ હૈ ઐસૈ

મેરા કોઈ અહેસાસ હૈ જૈસે

હાઈ મે મર હી જાઉ

જો તુજકો ના પાઉ

બાતો મેં તેરી મેં રાતે બિતાઉ

હોંઠો પે લમ્હા લમ્હા

હૈ નામ તેરા હાઈ

તુજકો હી ગાઉં મેં તુજકો પુકારુ

સૈયારા તુ તો બદલા નહી હૈ

મૌસમ ઝરા સા રુઠા હુઆ હૈ

સૈયારા તુ તો બદલા નહી હૈ

મૌસમ ઝરા સા રુઠા હુઆ હૈ

બિતે લમ્હો સે દૂનિયા બસા લૂં

મૈ તો તેરે આસુંઓ કા બના હૂં

મેરી હસી મૈ તેરી સદાઈ

તેરી કહાની ખૂદ કો સુનાઉં

યાદો કે તેરે યાદો કે તેરે ટુટેંગે કૈસે

મેરે હૈ જો વો રુઠેંગે કૈસે

બિતે દિનો કી ખોલી કિતાબે

ગુજરે પલોં કો કૈસે ભુલા દે

હાઈ મેં મર હી જાઉં

જો તુજકો ના પાઉં

બાતો મેં તેરી મેં રાતે બિતાઉ

હોંઠો પે લમ્હા લમ્હા

હૈ નામ તેરા હાઈ

તુજકો હી ગાઉં મેં તુજકો પુકારુ

સૈયારા તુ તો બદલા નહી હૈ મૌસમ ઝરા સા રુઠા હુઆ હૈ

સૈયારા તુ તો બદલા નહી હૈ મૌસમ ઝરા સા રુઠા હુઆ હૈ

જિસ રોજ હમ તુમ ફિર સે મિલેંગે યે સારી બાતે તુજસે કહેગે

દુનિયા મેં ચાહે બન જાયેં જો ભી તેરે બિના તબ કુછ ના રહેંગે

હાઈ મેં મર હી જાઉં

જો તુજકો ના પાઉં જો તુજકો ના પાઉં

મેં મર હી જાઉં

હોંઠો પે લમ્હા લમ્હા હૈ નામ તેરા હાઈ

તુજકો હી ગાઉં મેં તુજકો પુકારુ ——————————————————-

Tu Paas Hai Mere Paas Hai Aise

Mera Koi Ehsaas Hai Jaise

Tu Paas Hai Mere Paas Hai Aise

Mera Koi Ehsaas Hai Jaise

Haaye Main Mar Hi Jaaun

Jo Tujhko Na Paaun

Baaton Mein Teri Main Raatein Bitaaun

Honthon Pe Lamha Lamha

Hai Naam Tera Haaye

Tujhko Hi Gaaun Main Tujhko Pukaaroon

Saiyaara Tu Toh Badla Nahin Hai

Mausam Zara Sa Rootha Hua Hai

Saiyaara Tu Toh Badla Nahin Hai

Mausam Zara Sa Rootha Hua Hai

Beetey Lamhon Se Duniya Basa Loon

Main Toh Tere Aansuon Ka Bana Hoon

Meri Hansi Mein Teri Sadaayein

Teri Kahaani Khud Ko Sunaaun

Yaadon Ke Taare Yaadon Ke Taare Tootenge Kaise

Mere Hain Jo Woh Roothenge Kaise

Beetey Dinon Ki Kholi Kitaabein

Guzre Palon Ko Kaise Bhula Dein

Haaye Main Mar Hi Jaaun

Jo Tujhko Na Paaun

Baaton Mein Teri Main Raatein Bitaaun

Honthon Pe Lamha Lamha

Hai Naam Tera Haaye

Tujhko Hi Gaaun Main Tujhko Pukaaroon

Saiyaara Tu Toh Badla Nahin Hai

Mausam Zara Sa Rootha Hua Hai

Saiyaara Tu Toh Badla Nahin Hai

Mausam Zara Sa Rootha Hua Hai

Jis Roz Hum Tum Phir Se Milenge

Yeh Saari Baatein Tujhse Kahenge

Duniya Mein Chaahe Ban Jaayein Jo Bhi

Tere Bina Tab Kuch Na Rahenge

Haaye Main Mar Hi Jaaun

Jo Tujhko Na Paaun

Jo Tujhko Na Paaun

Main Mar Hi Jaaun

Honthon Pe Lamha Lamha

Hai Naam Tera Haaye

Tujhko Hi Gaaun Main Tujhko Pukaaroon

આ પણ વાંચો: Saiyaara Barbaad Song Lyrics: સૈયારાના બરબાદ સોન્ગ સાંભળીને લોકો થિયેટરમાં રડીને થઈ રહ્યા છે બરબાદ, જાણો શું છે લિરિક્સ

આ પણ વાંચો: Emotional Video: યુવાનો થઈ રહ્યા છે પાગલ, ચાલ્યો સૈયારાનો જાદુ, થિયેટરમાં ક્યાક બેભાન તો ક્યાક IV ડ્રિપ લઈને પહોંચ્યો યુવાન, જુઓ Viral Video

આ પણ વાંચો: Saiyaara: તમે સૈયારા મુવી જોવા જઈ રહ્યા છો, તો તેનો અર્થ વાંચી લો, આ શબ્દ કવિઓના હૃદયની નજીક છે

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">