AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamariya Song Lyrics : ફિલ્મ Mitronનું ફેમસ સોન્ગ કમરીયાના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Kamariya Song Lyrics : ફિલ્મ Mitronનું ફેમસ સોન્ગ કમરીયાના Lyrics ગુજરાતીમાં વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 6:45 AM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Sonu Sood Video : સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ પહોંચ્યા સુવર્ણ મંદિરની મુલાકાતે, ફતેહના શૂટિંગમાંથી સમય કાઢીને કર્યા દર્શન

બોલીવુડની ફિલ્મ Mitronનું ફેમસ સોન્ગ કમરીયાના લિરિક્સના કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોન્ગ દર્શન રાવલ દ્વારા ગાવામાં આવ્યું છે. જ્યારે આ સોન્ગનું મ્યુઝિક લિજો જ્યોર્જ અને ડીજે ચેતસ દ્વારા આપવામાં આવ્યું છે.

Kamariya Song Lyrics

ઓહ હાલો

કમરીયા… કમરીયા કમરીયા… કમરીયા

છમા છમ નાચે આજ, ધમા ધમ ઢોલ બાજે, નોન-સ્ટોપ હલ્લા મચેગા, ઓયે નાચો સારે

અપની ફેમસ હૈ રાત વાલી યારિયાં, જાને સારે જહાં આ

પેથલ પુરમા સુનલે ઓ છોરીયા, ઝૂમે નગરિયા જબ જબ યે ઘૂમે, કમરીયા રે તારી કમરીયા, કમરીયા રે તારી કમરીયા [2x]

એ ચલ હવે રેપ વગાડને….

સુરત સે સીધા અમદાવાદ આયા, ખેલને કે લિયે સંગ દાંડિયા ભી લાયા, ટેલમી બેબી ગર્લ, વોટ ઈઝ યોર નેમ છે, પહેલે નજર મેં હો ગયા તુમસે પ્રેમ છે

ફંકી ફીલિંગ હૈ ક્યૂં હોના જઝબાતી, જજ્જાજા જઝબાતી ક્યૂં હોના હૈ જઝબાતી, છોરે સ્વેગ વાલે, છોરિયા હૈં નખરાતી, નખરાતી નખરે દિખાતી [2x]

હાં એક બસ યેહી બાત બોલે રિપીટ પે, હમ જૈસા કોઈ કહાં

પેથલ પુરમા સુનલે ઓ છોરીયા, ઝૂમે નગરિયા જબ જબ યે ઘૂમે, કમરીયા રે તારી કમરીયા, કમરીયા રે તારી કમરીયા

પેથલ પુરમા પાવો વાગ્યો ને, મ્હારો સુતો સોનિડો જાગ્યો જવાન લાલ, ભમરીયા રે લાલ ભમરીયા, ભમરીયા રે લાલ ભમરીયા

************************************************************************

Chama cham naach aaje

Dhamaa dham dhol baaje

Non stop halla machega oye naacho saare

Pa pa pa pa peepni pe

Aaja naya step seekhe non stop halla machege oye naacho saare

Apni famous hai raat wali yariyaan

Jaane sara jahan

Pethal pur maa sun le oh chorriyan

Jhoome nagariyan jab jab yeh ghume

Kamariya re taaari kammariyan (2)

Funky feeling hai kyun hona jazbati

(Jajajja jazbati kyun hona jazbati)

Chore swag wale choriyaan hain nakhrati

(Haaye nakhrati nakhre dikhati)

Ek bas yahi baat bole repeat pe

Hum jaisa koi kahaan

Pethal purma pavo vagyo ne maaro

Sutho sunedo

Jaagyo jawaan laal

Bhamariya re laal bhamariya

Bhamariya re laal bhamariya (2)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

નવા સોન્ગના ગુજરાતીમાં Lyrics વાંચવા માટે જોડાયેલા રહો…………

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">