Moti Veraana Song Lyrics : અમિત ત્રિવેદી અને ઓસ્માન મીર દ્વારા ગાવામાં આવેલુ Moti Veraana સોન્ગના Lyrics વાંચો

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 2:11 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ. આજે આપણે મોતી વેરાના ચોક માં ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Ambar Se Toda Song Lyrics : સુપર હિટ ફિલ્મ RRRનું “અંબર સે તોડા” સોન્ગના Lyrics વાંચો

આજે મોતી વેરાના સોન્ગના  Lyrics લખવામાં આવ્યા છે. મોતી વેરાના ગરબાને અમિત ત્રિવેદી અને ઓસ્માન મીરના અવાજમાં ગાવામાં આવેલુ છે. જેના Lyrics અમિત ત્રિવેદી અને જયશ્રી ત્રિવેદી દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત પણ અમિત ત્રિવેદી અને જયશ્રી ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું છે.

Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

Moti Veraana Song Lyrics

હે માડી રૂમ -ઝૂમ કરતી આવી, હે માડી રૂમ -ઝૂમ કરતી આવી, આનંદ ઉત્સવ ને ગરબા ની રમઝટ સાથે લાવી

હે માડી રૂમ -ઝૂમ કરતી આવી, હે માડી રૂમ -ઝૂમ કરતી આવી, ઝાંઝર ને ઝંકારે માડી સખીયો સાથે લાવી

મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં, ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં (અંબે માં )

મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં, ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં (અંબે માં )

ઉડાવો લાલ ગુલાલ કે આવ્યા અંબે માં, ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં (અંબે માં )

હે માને રમતા જોયી હરખાવું, હે માને રમતા જોયી હરખાવું, ઉમંગ ની છોડો ઉછળે છે, હરખે માને વધવું

હે માને લખ -લખ દીવડે વધાવું, હે માને લખ -લખ દીવડે વધાવું, વિવિધ જાતના વિવિધ ભાત ના, ભોજનિયાં જમાડું

મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં, ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં, (અંબે માં )

મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં, ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં

ઓ માની ચૂંદડી લાલમ લાલ રે, આવ્યા અંબે માં, ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં, કે આવ્યા અંબે માં

અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા અંબે માં, ચોક માં જગમગ થાય રે મ્હારી અંબે માં

રે મ્હારી અંબે માં, રે મ્હારી અંબે માં, રે મ્હારી અંબે માં, રે મ્હારી અંબે માં …

****************************************************

He madi rum zum karti avi He madi rum zum karti avi Anand utsav ne garbani ramadat sathe lavi

He madi rum zum karti avi He madi rum zum karti avi Jhanjhr ne jankari mandi sakhiyo sathe avi

Moti verana chokma aavya ambema Chokma jhagmag thai re aavya ambe ma Moti verana chokma aavya ambema Chokma jhagmag thai re aavya ambema Uda lal gulal ke avya ambema Chokma jhagmag thai re aavya ambema

Ho ho ho.. Ho hohoho Ho ho ho.. hohohoho Ho ho ho.. hohohoho Na tara na na na Na tara na na na

Heee… (raaga lalkar)

He manne ramata joi harkhavu He manne ramata joi harkhavu

Umangani chholo uchle che harkhe manne vadhavu He manne lakh lakh divade vadhavu He manne lakh lakh divade vadhavu vividh jatna vividh bhatna bhojaniyan jamadu

He he..

Moti verana chokma aavya ambema Chokma jhagmag thai re aavya ambema Moti verana chokma aavya ambema Chokma jhagmag thai re aavya ambema

Ho pehri chundadi lalam-lal re aavya ambema Chokma jagmag thai ke avya ambema Akshat phulde vadhavo re aavya ambema Chokma jhagmag thai he maari ambema

He maari ambema He maari ambema He maari ambema

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા
રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા
બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
g clip-path="url(#clip0_868_265)">