AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chogada Tara Song Lyrics : નવરાત્રીનું ફેમસ સોન્ગ Chogada Taraના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ. આજે આપણે એક તેલુગુ ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 2:32 PM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ. આજે આપણે એક તેલુગુ ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Moti Veraana Song Lyrics : અમિત ત્રિવેદી અને ઓસ્માન મીર દ્વારા ગાવામાં આવેલુ Moti Veraana સોન્ગના Lyrics વાંચો

આજે ફિલ્મ લવયાત્રીનું ફેમસ સોન્ગ છોગાડા તારા સોન્ગ Lyrics દર્શન રાવલ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોન્ગને દર્શન રાવલ અને અસીસ કૌર દ્વારા ગાવામાં આવેલુ છે. છોગાડા તારાનું સંગીત Lijo George અને Dj Chetas આપ્યું છે.

Chogada Tara Song Lyrics

હો આવી ગઈ રાત,

મન ભુલો બધી બાત, પ્રેમની આ મૌસમ છે…

અબ આઓ મેરે પાસ, રહે જાઓ મેરે સાથ, પ્રેમની આ મૌસમ છે…

હો આવી ગઈ રાત, મન ભુલો બધી બાત, પ્રેમની આ મૌસમ છે, અબ આઓ મેરે પાસ, રહે જાઓ મેરે સાથ, પ્રેમની આ મૌસમ છે…

મિલ જાયે મુઝકો અગર સાથ તેરા,

તો ભૂલું મેં સારા જહાં….

છોગાડા તારા,

છબિલા તારા, રંગીલા તારા, રંગભેરુ જુએ તારી વાટ રે…. હાન !!

છોગાડા તારા, છબિલા તારા, રંગીલા તારા, રંગભેરુ જુએ તારી વાટ રે…. હાન !!

છોગડા તારા, હોય છબિલા તારા, ઓયે રંગીલા તારા, રંગભેરુ જુએ તારી વાટ રે….

[સંગીત વિરામ]

છૂપ છુપ કે તુમ્હે,

દેખા મેં કરૂં, સારી સારી રાત, સારી સારી રાત…

છૂપ છુપ કે મુઝે, દેખા તુ કરે, સારી સારી રાત, સારી સારી રાત….

મિલ જાયે મુઝકો અગર સાથ તેરા, તો ભૂલું મેં સારા જહાં….

છોગડા તારા,

છબિલા તારા, રંગીલા તારા, રંગભેરુ જુએ તારી વાટ રે…. હાન !!

છોગાડા તારા, હોય છબિલા તારા, ઓયે રંગીલા તારા, રંગભેરુ જુએ તેરી વાત રે…. હાન !!

છોગાડા તારા, હોય છબિલા તારા, ઓયે રંગીલા તારા, રંગભેરુ જુએ તેરી વાત રે….

********************************************************* Ho Aaavi Gayi Raat,

Mann Bhulo Bhaddi Baat, Prem Niya Mausam Chhe…

Abb Aao Mere Paas, Rah Jaao Mere Saath, Prem Niya Mausam Chhe…

Ho Aaavi Gayi Raat, Mann Bhulo Bhaddi Baat, Prem Niya Mausam Chhe, Abb Aao Mere Paas, Rah Jaao Mere Saath, Prem Niya Mausam Chhe…

Mil Jaaye Mujhko Agar Saath Tera,

To Bhuloon Main Saara Jahaan….

Chogada Taara,

Chabila Taara, Rangila Tara, Rangbheru Juye Teri Vaat Re…. Haann !!

Chogada Taara, Chabila Taara, Rangila Tara, Rangbheru Juye Teri Vaat Re….. Haann !!

Chogada Taara, Hoye Chabila Taara, Oye Rangila Tara, Rangbheru Juye Teri Vaat Re….

[Music Break]

Chhup Chhup Ke Tumhe,

Dekha Main Karoon, Saari Saari Raat, Saari Saari Raat…

Chhup Chhup Ke Mujhe, Dekha Tu Kare, Saari Saari Raat, Saari Saari Raat….

Mil Jaaye Mujhko Agar Saath Tera, To Bhuloon Main Saara Jahaan….

Chogada Taara,

Chabila Taara, Rangila Tara, Rangbheru Juye Teri Vaat Re…. Haann !!

Chogada Taara, Hoye Chabila Taara, Oye Rangila Tara, Rangbheru Juye Teri Vaat Re…. Haann !!

Chogada Taara, Hoye Chabila Taara, Oye Rangila Tara, Rangbheru Juye Teri Vaat Re….

Follow Us
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
વરસાદને લઈ હવામાન વિભાગની 'ચિંતાજનક આગાહી'
વરસાદને લઈ હવામાન વિભાગની 'ચિંતાજનક આગાહી'
g clip-path="url(#clip0_868_265)">