AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambar Se Toda Song Lyrics : સુપર હિટ ફિલ્મ RRRનું “અંબર સે તોડા” સોન્ગના Lyrics વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Ambar Se Toda Song Lyrics : સુપર હિટ ફિલ્મ RRRનું અંબર સે તોડા સોન્ગના Lyrics વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 2:12 PM
Share

સુપર હિટ ફિલ્મ RRRનું ‘અંબર સે તોડા’ ગીત રાગ પટેલ દ્વારા ગાવામાં આવેલું છે. જેના શબ્દો વરુણ ગ્રોવરે લખ્યા છે. જ્યારે આ ગીતમાં NTR, રામ ચરણ અને ટ્વીંકલ શર્મા જોવા મળે છે. વીડિયોનું નિર્દેશન એસ.એસ. રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે અંબર સે તોડા ગીતનું સંગીત એમ એમ ક્રીમે આપ્યું છે.

આ પણ વાંચો : Nouka Doobi Song Lyrics : શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલું ‘નૌકા ડુબી’ સોન્ગના Lyrics વાંચો

Ambar Se Toda Song Lyrics

અંબર સે તોડા સૂરજ વો પ્યારા, અમ્મા કે આંચલ મેં, ઢક ડાલા સારા ઢક ડાલા સારા

અંબર સે ઉતરી પ્યારી કોયલીયા, કૂ કરકે ઉસને હૈ, જાદુ સા દાલા જાદુ સા દાલા

આધા ચંદા પૂરા તારા, હૈ મેરે આંગન સે ઉગને વાલા

અંબર સે તોડા સૂરજ વો પ્યારા, અમ્મા કે આંચલ મેં, ઢક ડાલા સારા ઢક ડાલા સારા

અંબર સે ઉતરી પ્યારી કોયલીયા, કૂ કરકે ઉસને હૈ, જાદુ સા દાલા જાદુ સા દાલા

સુબહ મુઝે રોજ મૈના બુલાયે, જૈસે કી જુગનુ કો રૈના બુલાયે, રૈના બુલાયે

પેડોં કે ઝૂલોં મેં, ખેલુંગી મૈં તોહ રે, અમ્મા સે જાકે ના કહેના બુલાયે, કહેના બુલાયે

અંબર સે તોડા સૂરજ વો પ્યારા, અમ્મા કે આંચલ મેં, ઢક ડાલા સારા ઢક ડાલા સારા

*******************************************************

Ambar Se Toda Sooraj Woh Pyara Amma Ke Aanchal Mein Dhak Dala Saara Dhak Dala Saara

Ambar Se Utri Pyari Koyaliya Koo Karke Usne Hai Jaadu Sa Dala Jaadu Sa Dala

Aadha Chanda Poora Taara Hai Mere Aangan Se Ugne Wala

Ambar Se Toda Sooraj Woh Pyara Amma Ke Aanchal Mein Dhak Dala Saara Dhak Dala Saara

Ambar Se Utri Pyari Koyaliya Koo Karke Usne Hai Jaadu Sa Dala Jaadu Sa Dala

Subah Mujhe Roj Maina Bulaye Jaise Ki Jugnu Ko Raina Bulaye Raina Bulaye

Pedon Ke Jhulon Mein Khelungi Main Toh Re Amma Se Jaake Na Kehna Bulaye Kehna Bulaye

Ambar Se Toda Sooraj Woh Pyara Amma Ke Aanchal Mein Dhak Dala Saara Dhak Dala Saara

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">