Gyaarah Gyaarah Teaser: ઓસ્કાર વિજેતા નિર્માતા સાથે કરણ જોહર લાવી રહ્યો છે Web Series, મિસ્ટ્રીથી ભરપુર છે વેબ સિરીઝનું ટીઝર

Karan Johar New Web Series: બોલિવૂડ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર હવે નવી વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે. આ વેબ સિરીઝમાં તે દેશ માટે ઓસ્કાર જીતનાર ગુનીત મોંગા સાથે કામ કરતો જોવા મળશે. આ નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.

Gyaarah Gyaarah Teaser: ઓસ્કાર વિજેતા નિર્માતા સાથે કરણ જોહર લાવી રહ્યો છે Web Series, મિસ્ટ્રીથી ભરપુર છે વેબ સિરીઝનું ટીઝર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 11:48 AM

Karan Johar And Guneet Monga Web Series: કરણ જોહરે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા છે. ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ નિર્દેશક-નિર્માતાઓમાંના એક કરણ જોહર આ ખાસ અવસરને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. જ્યાં એક તરફ તેની આગામી ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીનો ફર્સ્ટ લૂક આવવાનો છે, તો બીજી તરફ નિર્માતાએ બીજા આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

કરણ જોહર હવે દેશનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ જીતનાર નિર્માતા ગુનીત મોંગા સાથે કોલાબોરેટ કરવા જઈ રહ્યા છે. ગુનીતની ડોક્યુમેન્ટ્રી ધ એલિફન્ટ વ્હીસ્પર્સે ઓસ્કાર જીત્યો હતો. હવે કરણ અને ગુનીત સાથે મળીને OTT પર તેમની હાજરી નોંધાવશે. બંને Gyaara 11 નામની વેબ સિરીઝ લાવશે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

આ પણ વાંચો : Karan Johar Birthday: પહેલી ફિલ્મ માટે માત્ર 11 રૂપિયા લીધા હતા, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રહી

ગુનીત મોંગા અને કરણ જોહરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીઝર દ્વારા ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું – જે ગયું તે યાદો છે, આગળ જે આવશે તે સપનું હશે અને હાલમાં જે ચાલી રહ્યું છે તે એક ટ્રેપ છે. અમે આ રહસ્ય વિશે બતાવવા માટે ઉત્સાહિત છીએ. જેનું નિર્દેશન ઉમેશ બિષ્ટ કરી રહ્યા છે. તે ટૂંક સમયમાં ZEE5 પર રિલીઝ થશે.

કરણ જોહર આ પ્રોજેક્ટનો એક ભાગ છે

આ વેબ સિરીઝની વાત કરીએ તો રાઘવ જુયલ, કૃતિકા કામરા અને ધૈર્ય કારવા મહત્વના રોલમાં જોવા મળશે. ચાહકોને આ વેબ સિરીઝનું ટીઝર પસંદ આવી રહ્યું છે અને તેમને લાગે છે કે આવનારા સમયમાં કંઈક રસપ્રદ જોવા મળશે. કરણ જોહરની વાત કરીએ તો તેણે વર્ષ 1998માં ફિલ્મ કુછ કુછ હોતા હૈથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હવે રોકી અને રાનીની લવસ્ટોરી સિવાય તે સિંઘમ અગેન અને યોદ્ધા જેવી ફિલ્મો બનાવી રહ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">